SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ બી, અને શ્રી ચન્દ્રકાન્ત ત્રિકમલાલ પરીખ – એમણે સંશોધન અંગે તેમજ પ્રેસનાં વિવિધ કાર્યો અંગે મને ખરેખરા મિત્રભાવને પરિચય કરાવ્યું છે. તેમાંય, ભાઈ શ્રી ચન્દ્રકાન્ત તો કોલેજનો અભ્યાસ ચાલુ હોવા છતાંય ખાસ કિંમતી ફાળો આપે છે. આથી એ બને મિત્રોને હું આભારી છું. પૂ. શ્રી સંઘસ્થવિર, શાન્ત–તપમૂર્તિ, વૃદ્ધ આચાર્યદેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટવિભૂષક-પૂ. શાન્તમૃતિ, સ્વર્ગત આચાર્યદેવ શ્રીમદ્દ વિજયમેવસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકારપૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયમને હરસૂરીશ્વરજી મહારાજાએ પાછળનાં કેટલાંક ફરમાઓનાં પુ શોધી આપવાની અનહદ કૃપા કરી છે, એ વાતને નિર્દેશ કરીને હું કૃતાર્થતા અનુભવવા સાથે વિરમું છું. --પ્રકાશક For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy