SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ પતિતપાવન સમા જગત ઉદ્ધારક, મહેર કરી માહે ભવ–જલધિ તારા ! ઋષભ૦ ૫ ૫ ૫ મુક્તિથી અધિક તુજ, ભક્તિ મુજ મન વસી, જેહશું સુખલ પ્રતિબંધ લાગા; ચમક-પાષાણ જિમ, લેહને ખિચક્ષે, મુક્તિને સહજ તુજ ભક્તિ-રાગા ! ઋષભ૦ ॥ ૬ ૫ ધન્ય ! તે કાય જેણે, પાય તુજ પ્રમિયે, તુજ થુણે જેહુ ધન્ય ! ધન્ય ! જિલ્રા; ધન્ય તે હૃદય 1 જેણે, તુજ સદા સમરતાં, ધન્ય ! તે રાત ને ધન્ય ! દીહા ! ઋષભ૦ ૫ ૭૫ ગુણુ અનંતા સદા, તુજ ખજાને ભર્યાં, એક ગુણ શ્વેત મુજ શું વિમાસે ; રયણુ એક દૈત શા, હાણુ રયણાયરે?, લેાકની આપદા જેણે નાસા ॥ ઋષભ૦ ૫૮ ॥ ગંગ સમ રંગ તુજ, કાર્તિ—કલ્લોલિની, રવિ થકી અધિક તપ-તેજ તાજો; નયવિજય વિષ્ણુધ સેવક હું આપી, જસ કહે અબ માહે બહુ નિવાજો !! ઋષભ૦ !! હું ! [ ૩૭ ] પ્રથમ જિનેસર મરૂદેવીનંદા, નાભિ—ગગન-કુલ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy