SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ રે ! ૪ !! ભવા ભવ માગુ` રે-પ્રભુ તારી સેવના ૐ, ભાવદન ભાંગે રે-જગમાં તે વિના રે પ્રભુ ! મારા પૂરા મનના કાડ, એમ કહે ઉયતન કરજો; સાહિમાની સેવા રે, ભવ દુ:ખ ભાંજરો રે ॥ ૧ ॥ [ ૨૫ ] ( લાવા લાવાને રાજ ! મેધા મૂલાં મેાતી-એ દેશી. ) ભવિ! તુમ દા રે-સિદ્ધાચલ સુખકારી, પાપ નિક દેશ ફ્–ગિરિ ગુરૂ મનમાં ધારી ૫ નાભિનંદન પૂર્વ નવાણું, શ્રી આદીશ્વર આવ્યા; અજિત શાંતિ ચોમાસું રહીયા, સુર-નર–પતિ મન ભાવ્યા- વિ ॥ ૧ !! ચૈત્ર શુદિ પૂનમને દિવસે, ગુણુ– ચાયઃ ભરીયા; પાંચ ક્રોડશું પુંડરીક ગણધર, ભવસાયરને તરીયા-વિ॰ ! ૨ !! પાતરા પ્રથમ પ્રભુજી કેરા, દ્રાવિડ વારિખિલ્લ બણે; કાર્ત્તિક શુદિ પૂનમને દિવસે, દા કાડી ગુણખાણા ભવ ૫૫ ૩ ૫ કુંતા માતા સતી શિરામણ, યદુવંશી સુખ For Private and Personal Use Only -
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy