SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . แ નિવારણેા !! સૈયર૦ ! જે થયેા પ્રથમ નદિ હા ॥ સહેજ ૫ ૩૫ લેક નીતિ વિ શીખવી ॥ સૈય૦ ૫ દાખવા મુક્તિના રાહ હા; રાજ્ય ભળાવી પુત્રને ।। સૈયર૦ ।। થાપ્યા ધમ` પ્રવાહ હા !! સહેજ૦ ॥ ૪ ॥ સંજમ લેઈ ને સંચર્યાં ! સયર૦ ! વરસ લગેવિણ આહાર હા; શેલડી રસ સાટે દીયે । સૈય૦ ।। શ્રેયાંસને સુખસાર હા ! સહેજ૦ ૫ ૫ ૫ માહાટા મહંતની ચાકરી ॥ સેયર૦ ૫ નિષ્ફળ કદીએ ન થાય હે; મુનિપણે નામ વિનમિ કર્યા । સૈયર૦ ! ક્ષણમાં ખેચર–રાય હા !! સહેજ॰ ॥ ૬ ॥ જનનીને કીધું ભેટલું ! સેયર૦ ૫ કેવળ રત્ન અનુપ હા; પહેલાં માતાને મેકલ્યાં ! સૈયર૦ ૫ જોવા શિવ વહુ રૂપ હા ! સહેજ૦ ૫૭ । પુત્ર નવાણું પરિવ ॥ સૈય૦ ।। ભરતના નંદન આઠ હા; અષ્ટ કરમ અષ્ટાપદે ॥ સૈયર૦ ૫ યોગ નિરૂધ્ધે ની હા ! સેહેજ ॥ ૮ ॥ તેહનાં બિંબ સિદ્ધાચળે સૈયર૦ ! પૂજો એ પાવન અંગ હો; ખિમાવિજય જિન નિરખતાં แ แ แ For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy