SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધી કષાયી ખરે રે તુમ બિન તારક કાઈ ન દીસે, જગદીશ્વર સિદ્ધગિરિ રે છે અબતો ૧૦ નરક તિર્યંચ ગતિ દૂર નિવારી, ભવસાયરકી પીડ હરી રે; આતમરામ અનઘપદ પામી, મેક્ષ વધૂ અબ વેગે વરી રે ! અબ તે છે ૧૧ છે સંવત બત્રીસ ઓગણીસે, માસ વૈશાખ આનંદ ભયે રે પાલીતાણા શુભ નગર નિવાસી, ઋષભ જિનંદ-ચંદ દરશ થયે રે છે અબ તે છે ૧ર છે [૧] તું ત્રિભુવન સુખકાર, અષભજિન! તું ત્રિભુવન સુખકાર, શત્રુંજય ગિરિ શણગારગષભ, ભૂષણ ભરત મઝાર-બહષભ, આદિ પુરૂષ અવતાર | અષભ૦ છે એ આકણી તુમ ચરણે પાવન કર્યું કે, પૂર્વ નવાણું વાર; તેણે તીરથ સમરથ થયું રે, કરવા જગત ઉદ્ધાર છે ગષભ | ૧ | અવર તે ગિરિ પર્વતે વડા રે, એહ થયે ગિરિરાજ; સિદ્ધ અનંતા બહાં થયા રે, વળી આવ્યા અવર For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy