SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે સઘળાં તીરથ કર્યું, જાત્રા ફળ કહીએ તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહીએ છે વિમલા ૪ . જનમ સફળ હોય તેને જે એ ગિરિ વિદે સુજસવિજય સંપદ લહે, તે નર ચિર નિદે છે વિમલાવે છે પ . [ ૧૨ ] બાયડલાં રે પાતિકડાં તમે, શું કરો હવે રહીને રે; શ્રી સિદ્ધાચલ નયણે નિરખે, દૂર જાઓ તમે વહીને રે છે બાપડલાં છે ૧ કાલ અનાદિ લગે તુમ સાથે, પ્રીત કરી નિરવહીને રે આજ થકી પ્રભુ ચરણે રહેવું, એમ શિખવીયું મનને રે બાપડલાં ૨. દુષમકાળે ણે ભરત, મુક્તિ નહીં સંઘયણને રે; પણ તુમ ભક્તિ મુક્તિને ખેંચે, ચમક ઉપલ જેમ લેહને રે છે બાપડલાં રે ૩ છે શુદ્ધ સુવાસન ચૂરણ આપ્યું, મિથ્યા-પંક શેધનને રે, આતમ ભાવ થયે મુજ નિર્મળ, આનંદમય તુજ ભજને રે એ બાપડલાં૪ અખય-નિધાન For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy