SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પા જીવ્યા એ, એ આગમની સાખ !! પૂજો !! ૩ ૫ વિમલાચલ જાણુ વિમલ કરે વિલાકને એ, તેણે ના પૂજા॰ !! શુષ્ક રાજાથી વિસ્તર્યા એ, શત્રુંજય ગુણુ ખાણ ॥ પૂજો ॥ ૪ ॥ પુંડરીક–ગણધરથી થયા એ, પુંડરીક ગુણધામ ॥ પૂજો ! સુરનર-કૃત એમ જાણીએ એ, ઉત્તમ એકવીસ નામ ના પૂજો ા પ ા એ ગિરિવરના ગુણ ઘણા એ, નાણીએ નવ કહેવાય ! પૂજો ! બણે પણ કહી વિ શકે એ, îÇક રગૂડને ન્યાય ! પૂજો ॥ ૬ ॥ ગિરિવર ફ્રસન્ નવિ કર્યો એ, તે રહ્યો ગરભાવાસ । પૂજો॰ ॥ નમન દર્શન ફરસન કર્યાં એ, પૂરે મનની આશ ! પૂજો । ૭ । આજ મહાધ્ય મેં લહ્યો એ, પામ્યો પ્રમાદ રસાળ ! પૂજો u ર્માણ ઉદ્યોત ગિરિ સેવતાં એ, ઘેર ઘેર મંગલ માળ ૫ પૂજો ! ૮ ૫ ૧-મુંગા, ૨-ગાળ, મુંગા માણસ ગાળના મધુર ગુણને જાણે છતાં કહી શકે નહિ. For Private and Personal Use Only
SR No.020742
Book TitleSiddhachal Mahatirthadi Stavnavali
Original Sutra AuthorN/A
AuthorVijaydansuri Jain Granthmala
PublisherVijaydansuri Jain Granthmala
Publication Year1954
Total Pages564
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy