SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra श्री सिद्धचक्र महापूजन विधि એ ઉવજ્ઝાય નિર્યામક પામી, તું તો ભવસાયર સુખે તર હો. નહિ સૂરિ પણ સૂરિંગણને સહાયા, નમું વાચકા ત્યક્ત મદ મોહ માયા; વળી દ્વાદશાંગાદિ સૂત્રાર્થ દાને, જીકે સાવધાના નિરુદ્ધાભિમાને; www.kobatirth.org आगमं आयरं तेणं, अत्तणो हिअ कंखिणा । तित्थनाहो गुरू- धम्मो सव्वे ते बहुमन्निया ।। Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાપ્રાણ નામના ધ્યાનથી દ્વાદશાંગી,સૂત્ર, અર્થ અને તે બન્નેનાં સુંદર રહસ્યોનું જેણે ધ્યાન કર્યું છે. તથા સ્વાધ્યાયાદિકમાં તત્પર બનેલા જે આત્મા તે જ ઉપાધ્યાય છે. ઉપાધ્યાય પદને પ્રાપ્ત થયેલ આત્મા ત્રીજે ભવે અવશ્ય મુક્તિ પામે છે. ७३ અર્થ માત્ર દેખાવથી નહિ-પણ કલ્યાણની બુદ્ધિથી જેણે આગમ સૂત્રો સ્વીકાર્યા છે. તેણે દેવ, ગુરુ અને ધર્મ બધું માન્ય રાખ્યું છે. એટલે સતત નજર સમક્ષ રાખીને તેની આજ્ઞા પ્રમાણે બધી પ્રવૃત્તિ કરવી. ઉપદેશપાદિ શાસ્ત્રકાર ભગવાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા આ વાક્યને વિશેષ રૂપે પરિણમાવતાં કહે છે કે-સમર્ પત્તિ સવ્વા ગાળા વપ્નત્તિ મવળના ઘેવ અર્થ-પોતાની મતિ કલ્પનાએ જે પ્રવૃત્તિ કરવામાં આવે તે સઘળી પ્રવૃત્તિ સંસાર વૃદ્ધિ કરવા રૂપ હોવાથી પાપ રૂ૫ છે. અને આજ્ઞા બાહ્ય છે. માટે આત્મહિતકારક આત્માએ મતિકલ્પનાએ નહીં પણ શાસ્ત્રાજ્ઞા પ્રમાણે જ સર્વવિધ પ્રવૃત્તિ કરવી. ।। ૐ હ્રીં નમો ઉવજ્ઝાયાણં।। એ પદનો જાપ. For Private And Personal Use Only ।।‘શ્રી સાધુપદ ગુણ-૨૭ વર્ણ શ્યામ, અડદ આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે નિશ્ચયથી જે સમ્યક્ત્વ છે તે જ મુનિપણું છે. અને જે મુનિપણું છે તે જ સત્ય છે. જેઓ શિથિલ છે. ઢીલા છે, તેઓને એ મુનિપણું શક્ય નથી. હવે પંચમ પદે મુનિવરા, જે નિર્મમ નિઃસંગ દિન દિન કંચનની પરે, દીસે ચઢતે રંગ।।
SR No.020740
Book TitleSiddhachakra Mmahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorArvindsagar
PublisherArunoday Foundation
Publication Year1998
Total Pages125
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, Ritual, & Vidhi
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy