SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्री सिद्धचक्र महापूजन विधि IIઢાળ અઢારમી સચ્ચા સાંઇ હો, ડંકાજોર બજાયા હો-એ દેશી તપસ્યા કરતાં હો ડંકા જોર બજાયા હો। એ આંકણી. ઉજમણા તપ કેરાં કરતા, શાસન સોહા ચઢાયા હો।। વીર્ય ઉલ્લાસ વધે તેણે કારણ, કર્મ નિર્જારા પાયાતપ॥૧॥ અડસિદ્ધિ અણિમા લધિમાદિક, તિમ લદ્ધિ અડવીસા હો વિષ્ણુકુમારાદિક પરે જગમાં, પામત જયંત જગદીશા તપ.||૨|| ગૌતમ અષ્ટાપદગિરિ ચઢિયા, તાપસ આહાર કરાયા હો જે તપકર્મ નિકાચિત તપર્વ, ક્ષમાસહિત મુનિરાયા તપ ||૩|| સાડા બાર વરસ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન ઠાયા હોII ઘોર તપે કેવળ લહ્યા તેહના; પદ્મવિજય નમે પાયાIIતપ.૪॥ || કળશ || રાગ-ધન્યાશ્રી।। આજે મહારે ત્રિભુવન સાહેબ તૂઠો, અનુભવ અમૃત વૂઠો।। ગુણી અનુયાયી ચેતના કરતાં, કિશું અ કરે મોહ રૂઠો ભવિ પ્રાણી હો। આજ .||૧|| એ નવપદનું ધ્યાન ધરતાં, નવ નિધિ ઋદ્ધિ ઘરે આવે નવ નિયાણાનો ત્યાગ કરીને, નવ ક્ષાયિક પદ પાવે ભવિ. આજ .||૨| વિજયસિંહસૂરિ શિષ્ય અનુપમ, ગીતા૨થ ગુણરાગી Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્યવિજયતસ શિષ્ય વિબુધવર, કપૂરવિજય વડભાગી॥ IIભવિ.|| આજ. ગા તાસ શિષ્ય શ્રી ખિમાવિજયવર જિનવિજયપંન્યાસી For Private And Personal Use Only १०९
SR No.020740
Book TitleSiddhachakra Mmahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorArvindsagar
PublisherArunoday Foundation
Publication Year1998
Total Pages125
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, Ritual, & Vidhi
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy