SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०६ श्री सिद्धचक्र महापूजन विधि | દુહો || સમકિતી અડ પવયણ ધણી, પણ જ્ઞાની કહેવાયા. અદ્ધ પુદ્ગલ પરાવર્તમાં, સકલ કર્મમલ જાયઈ/૧૧ાાં ઢાળ બારમી ધન્ય ધન્ય સંપ્રતિ સાચો રાજા-એ દેશી. સમ્યગદર્શન પદ તુમે પ્રણમાં, જે નિજ ધુર ગુણ હોય રી/ ચારિત્ર વિણ લહે શાશ્વત પદવી, સમકિત વિણ નહિ કીય રી સમ્યગુ./૧ સદ્દતણા ચઉ લક્ષણ દૂષણ, ભૂષણ પંચ વિચારો રીય જયણા ભાવણા ઠાણ આગારા, ષ ષટ્ તાસ પ્રકારો રીસિમ્યગુ.lીરી શુદ્ધિ લિંગ ત્રણ આઠ પ્રભાવક, દશવિધ વિનય ઉદારો રા. ઇમ સડસઠ ભેદે અલંકરિયો, સમકિત શુદ્ધ આચારો રાસિમ્યગુ... ll કેવલી નિરખિત સૂક્ષ્મ અરૂપી, સ જેહને ચિત્ત વસિયો રે જિન ઉત્તમ પદ પદ્યની સેવા, કરવામાં ઘણું રસિયો રાસભ્ય ૪ll સપ્તમ શ્રી જ્ઞાનપદ પૂજા || દુહો || નાણ સ્વભાવ જે જીવનો, સ્વપર પ્રકાશક જેહા તેહ નાણ દીપક સમું, પ્રણમો ધર્મ સ્નેહાના 1. ઢાળ તેરમી નારાયણની દેશી જિમ મધુકર મન માલતી રે-એ દેશી નાણ પદારાધન કરો રે, જેમ લહ નિર્મલ નાણ રાભવિકજના શ્રદ્ધા પણ થિર તો રહે રે, જો નવતત્ત્વ વિજ્ઞાણાભવિકIનાણ.III અજ્ઞાની કરશે કિડ્યું રે, શું લહેશે પુણ્ય પાપ રી ભવિકI/ પુણ્ય પાપ નાણી લહેરે, કરે નિજ નિર્મળ આપ રાભવિક.નાણારા પ્રથમ જ્ઞાન પછી દયા રે, દશવૈકાલિક વાણ રાભવિક.// ભેદ એકાવન તેહના રે, સમજો ચતુર સુજાણ રી ભવિક.Iનાણ.ll For Private And Personal Use Only
SR No.020740
Book TitleSiddhachakra Mmahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorArvindsagar
PublisherArunoday Foundation
Publication Year1998
Total Pages125
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, Ritual, & Vidhi
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy