SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १०३ श्री सिद्धचक्र महापूजन विधि Nઢાળ છઠી રાગ-બિહાગડો મુજ ઘર આવજો રે નાથ-એ દેશી સત્તાવીશ ગુણ સાધુના, શોભિત જાસ શરીર નવકોટી શુદ્ધ આહાર લે, ઈમ ગુણ છત્રીરો ધીરા ભવિજન ભાવશું નમો આજ૧/l. જિમ પામો અક્ષયરાજા ભવિ. એ આંકણી જે પ્રગટ કરવા અતિ નિપુણ, વર લબ્ધિ અઠાવીશી અડવિધ પ્રભાવકપણું ધરે, એ સૂરિગુણ છત્રીશી ભવિ.રા. તજે ચૌદ અંતર ગ્રંથીને, પરિષહ જિતે બાવીશી કહે પદ્મ આચારજ નમો, બહુ સૂરિ ગુણ છત્રીશીભવિ. ૩ll ચતુર્થ ઉપાધ્યાયપદ પુજા/l _દુહો ચોથે પદ પાઠક નમું, સકલ સંઘ આધારી ભણે ભણાવે સાધુને, સમતા રસ ભંડારા૧૧ ઢાળ સાતમી રાગ-બસંતા | તું તો જિન ભજ વિલંબ ન કર હો, હોરી કે ખેલાયા-એ દેશી તું તો પાઠક પદ મન ધર હો રંગીલે જીઉરાdl. રાય રંક જસુ નિકટ આવે, પણ જસ નહિ નિજ પરહોહો રંગીલે III સારાદિક ગચ્છ માંહે કરતા, પણ રમતા નિજ ઘર હોll હો રંગીલે ગીરા દ્વાદશાંગ સઝાય કરણકું, જે નિશદિન તત્પર હો હો રંગીલે ફી એ ઉવઝાય નિયામક પામી, તું તો ભવસાગર સુખે તર હો હો રંગીલે .ll જે પરવાદિ સંત ગજ કેરો, ન ધરે હરિપરેડર હો હો રંગીલે.પા. ઉત્તમ ગુરૂપદ પદ્મ સેવનથૈ, પકડે શિવવધૂ કર હો હો રંગીલે.ફા. ! દુહો છે આચારજ મુખ આગળે, જે યુવરાજ સમાની નિદ્રા વિકથા નવિ કરે, સર્વ સમય સાવધાની રા. For Private And Personal Use Only
SR No.020740
Book TitleSiddhachakra Mmahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorArvindsagar
PublisherArunoday Foundation
Publication Year1998
Total Pages125
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, Ritual, & Vidhi
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy