SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ९४ श्री सिद्धचक्र महापूजन विधि શ્રી વીરવિજયજીત અષ્ટપ્રકારી પૂજાના દુહા જલપૂજાનો દુહો. જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ; જળપૂજા ફળ મુજ હોજો, માગું એમ પ્રભુ પાસ /૧// ચંદનપૂજાનો દુહો શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ રી/ - પુષ્પપૂજાનો દુહો. સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગત સંતાપ; સુમજંતુ ભવ્ય પરે, કરીએ સમકિત છાપ, //all ધૂપપૂજાનો દુહો. ધ્યાનઘટા પ્રગટાવીએ, વામનયન જિન ધૂપ; મિચ્છત દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મસ્વરૂપ જો દીપકપૂજાનો દુહો. દ્રવ્યદીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક; ભાવપ્રદીપ પ્રગટ હોવે, ભાસિત લોકાલોક. //// અક્ષતપૂજાનો દુહો. શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદ્યાવર્ત વિશાલ; પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાલ ll ll નૈવેધપૂજાનો દુહો. અણાહારીપદ મેં કર્યો, વિગ્રહગાય અનંત, દૂર કરી તે દીજીએ, અાહારી શિવસંત //૭ll ફળપૂજાનો દુહો. ઇન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ; પુરુષોત્તમ પૂજી કરી, માગે શિવફળ ત્યાગ. Iટll For Private And Personal Use Only
SR No.020740
Book TitleSiddhachakra Mmahapujan Vidhi
Original Sutra AuthorN/A
AuthorArvindsagar
PublisherArunoday Foundation
Publication Year1998
Total Pages125
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari, Ritual, & Vidhi
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy