SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪. $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $.. ( ૮૨ શ્રીમદ્ વલ્લભાચાર્યજીકૃત અર્થ-–શ્રીભગવાને જેને ત્યાગ કર્યો છે, તે સર્વ આ સં- સાર સાગરમાં ડૂબેલા પડ્યા છે. અને જેઓને નિરોધ કર્યો છે ? તેઓ રાત્ર દિવસ આનંદ યુક્ત થઈ રહ્યા છે. ૧૧, संसारावेशदुष्टानामिंद्रियाणां हितायवै॥ कृष्णस्य सर्ववस्तूनि भून ईशस्य योजयेत् १२ અર્થ–સંસારના આવેશથી દુષ્ટ થયેલી ઈદ્રિના કલ્યાણ તે માટે સર્વત્ર વ્યાપક થઈ રહેલા શ્રીકૃષ્ણને સર્વ વસ્તુનું સમપણ કરવું. ૧૨. गुणेष्वाविष्टचित्तानां सर्वदा मुरवैरिणः॥ संसारविरहक्लेशौ नस्यातां हरिवत्सुखम् ॥१३॥ અર્થ–મુરદત્યના વૈરી એટલે મુરારી શ્રીકૃષ્ણના ગુણોમાં ન - પિતાના મનને લગાડવું. જે લગાડવાથી એટલે જેઓનું ભગવાન ગુણગાનમાં ચિત્ત લાગેલું છે તેઓને આ સંસારથી થનારાં દુ:ખો - થતાં નથી. ભગવાનની માફક સુખ થાય છે. ૧૩. तदा भवेद्दयालुत्वमन्यथा क्रूरता मता। बाधशंकापिनास्त्यत्र तदध्यासोषि सिध्यति१४ અર્થ-જ્યારે ભક્ત ઉપર આપ દયા કરે છે, ત્યારે, ભગ- - આ વાનનું દયાળપણું સિદ્ધ થાય છે. જે દયા ન કરે તો નિર્દયપણું કે હું એ હેવામાં યા માનવામાં આવે. આ ભક્તિ માર્ગમાં જરા પણ બાધકની છે જ શંકા જ નથી. ભક્તિને સંસ્કાર જન્મો જન્મ અવિચલ રહે છે. તે છે અને આત્મતત્વનું જ્ઞાન પણ સિદ્ધ થાય છે. ૧૪. भगवद्धर्मसामर्थ्याद्विरागो विषये स्थिरः । गुणैर्हरेः सुखस्पर्शान्न दुःखं भाति कर्हिचित् १५ . For Private and Personal Use Only
SR No.020718
Book TitleShodash Granth
Original Sutra AuthorN/A
AuthorVallabhacharya, Madhavji Gopalji Vaidya
PublisherPustak Prasarak Mandali
Publication Year1896
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy