SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ♠ ♠ ♠ ષોડશ ગ્રંથ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ અર્થ—સર્વ પ્રકારની સિદ્ધિયાને આપનારાં અને શ્રીકૃષ્ણના ચરણકમલના અત્યુત્તમ અમદ પરાગથી શેાભાયમાન તથા કાંઠામાં (ઉભયતટમાં) રહેલા નવીન વનાનાં સુગંધી પુષ્પથી સુગધવાળા જળે કરીને દેવ અને દાનવાને પૂજન કરવા લાયક, કામદેવના પિતા (શ્રીકૃષ્ણ)ની શેાભાને ધારણ કરનારા, શ્રી યમુનાજીને પ્રેમપૂર્વક હું (શ્રીમદ્ વલ્લભાચાર્યજી) નમસ્કાર કરૂંછું. સાર—શ્રીઆચાર્યજીએ ધેાડશ ગ્રંથાના વિરચનમાં પ્રથમ શ્રીયમુનાષ્ટક નામના ગ્રંથ રચ્યા. આનું અલાકિક કારણ એમ જણાય છે કે શ્રીયમુનાજીને સર્વ પ્રકારની સિદ્ધિયા આપવામાં મુખ્ય કારણરૂપ ગણેલાંછે, તેા તેથી સર્વ પુરુષાર્થની સિદ્ધિસારૂ પ્રથમ શ્રી યમુનાજીની આઠ શ્લોકાથી સપ્રેમ વંદનપૂર્વક સ્તુતિ કરેછે. ૧. कलिन्दगिरिमस्तके पतदमन्दपुरोज्ज्वला | विलासगमनोल्लसत्प्रकटगण्डशैलोन्नता ॥ सघोषगतिदन्तुरा समधिरूढ दोलोत्तमा । मुकुन्दरतिवर्द्धिनी जयति पद्मबन्धोः सुता ॥२॥ For Private and Personal Use Only અર્થ—કલિ પર્વતના શિખર ઉપર ઉતરતા અમદ જલ પ્રવાહથી ઉજ્વલ શાભતાં એવાં અને સ્વચ્છંદગતિથી શેાભાયમાન મેટા મેટા પાષાણ ઉપર થઇને ઊંચાઈને ધારણ કરનારાં તથા શબ્દવાળી ગતિથી વિલાસને કરતાં એવાં (મધ્ય ભાગમાં ઊંચાઇને લીધે) જાણે કાઇ પાલખી ઉપર બિરાજી પધારતાં હોય તેમ જણાતાં, કૃષ્ણચંદ્રને પ્રીતિ ઉત્પન્ન કરનારાં, શ્રી સૂર્યના પુત્રી, શ્રીયમુનાજી જયને પ્રાપ્ત થાઓ (સર્વેથી ઉત્તમત્તાએ વરતા). સાર-કલિદ પર્વત ઉપર શ્રીયમુનાજીના અત્યંત જલપ્રવાહ પડેછે તેથી ચાતરમ્ શ્વેત સ્વરૂપથી શાભેછે. શ્રીયમુનાજીનું
SR No.020718
Book TitleShodash Granth
Original Sutra AuthorN/A
AuthorVallabhacharya, Madhavji Gopalji Vaidya
PublisherPustak Prasarak Mandali
Publication Year1896
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy