SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે ? ? $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ + $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ $ ષોડશ ગ્રંથ. अभिमानश्च संत्याज्यःस्वाम्याधीनत्वभावनात्। विशेषतश्चेदाज्ञास्यादन्तःकरणगोचरः ॥३॥ અર્થશ્રી હરિને સર્વ પદાર્થની રક્ષા માટે આપણે આ છે પણ સ્વામીજ ઠરાવવા. અને તેમ કરીને જે કાંઈ અભિમાન ને અંદુર હોય તેને ત્યાગ કરવો. ભગવાન સર્વના અંતર્યામી જ કરો છે તો તેથી કાંઈ વિશેષ આજ્ઞા થાય તો આજ્ઞાનુસાર આચરણ જ કરવું. ૩. तदाविशेषगत्यादि भाव्यं भिन्नतु दैहिकात् । आपद्गत्यादिकार्येषु हठस्त्याज्यश्च सर्वथा ॥४॥ अनाग्रहश्च सर्वत्र धर्माधर्माग्रदर्शनम् । विवेकोयं समाख्यातो धैर्यं तु विनिरूप्यते । અર્થ–ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલતાં વચમાં સ્વમાદિક ની દ્વારા કઈ પણ ભગવાનની વિશેષ આજ્ઞા થાય તો તે ભગવદાઆ જ્ઞાને, ગુરુની આજ્ઞા કરતાં મુખ્ય સમજીને દેહ સંબધી કિક આ કાર્યથી ભિન્ન અલોકિક તે કાર્ય કરવામાં તત્પર થવું. કદાચિત્ આ - પત્તિ પ્રાપ્ત થાય એમ જણાય તે સેવા નિર્વાહ માટે નિયમને ફિર કે હઠ છોડી દે. અને એ શિવાય બીજી બાબતોમાં પણ આગ્રહ આ છેડે. પણ પરિણામે ધર્મ થાય, અધર્મ ન થાય, આ બાબતમાં આ પરિપૂર્ણ વિચાર કરતાં રહેવું. અનાગ્રહી થવું, આપત્તિમાં હઠને - ત્યાગ કરે, ઈત્યાદિ સર્વ કરવું પડે તે હરકત નહિ પણ, આ કાઆ ર્યથી ધર્મનો ત્યાગ થશે કે નહિ એ બાબતને વિચાર કરતા રહેવું છે ની ઉપર કહેલો બાબતોથી યથા યોગ્ય સ્વરૂપવાળે વિવેક કહ્યું. આ - હવે વૈર્યનું નિરૂપણ કરિયે છીયે. ૪–૫. ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ???? ??? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? ? કે ? ? ? ? ? ? ? For Private and Personal Use Only
SR No.020718
Book TitleShodash Granth
Original Sutra AuthorN/A
AuthorVallabhacharya, Madhavji Gopalji Vaidya
PublisherPustak Prasarak Mandali
Publication Year1896
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy