SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના. ષોડશ એટલે ૧૬ અને ગ્રંથ કહેતાં પુસ્તક. પુષ્ટિમાર્ગપ્રવર્તક શ્રીઓક્યાર્ય મહાપ્રભુજી એટલે શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ રચેલા ૧૬ નાના ગ્રંશને સમૂહ પાડશયને નામે વૈષ્ણુવામાં સુપ્રસિદ્ધ છે. આ મૂળ સંસ્કૃત પેડશ ગ્રંથની અનેક આવૃત્તિયા થઈ ગઈ છે. કેમકે હાળુ વૈષ્ણવા તેને નિય પુણ્યપાઠ પરાપૂર્વથી કરતા આવ્યા છે. છાપેલી પ્રતેા ન મળતી તે વખતે, મહા મોટી શીફારસ અને ઘણું દ્રવ્ય ખર્ચીને પણ, આવા ગ્રંથોની લેખી પ્રતે તેએા મેળવતા હતા. આમ છતાં, આટલી શ્રહાથી નિત્ય પુણ્યપાડે કરનારા વૈષ્ણવે બધા સંસ્કૃત સમજી શકનારા હતા, કિવા છે, એવા મિથ્યા વાદ કરવાનું સાહસ તે હાઇ કરશેજ નહિ ત્યારે ગમે તેવી શ્રદ્ધાથી પણ વગર સમરે જે પુણ્યપાઠ કરીએ, તેનું ફળ તેા તેવુજ મળે, એમ કહેવાની જરૂર રહી નહિ. વેદ જેવી ઈશ્વરીવાણીને કેવળ પાર્ક કરનારા બીજી રીતે મા પુણ્યાત્મા લેખાતા બ્રાહ્મણને પણ, આપણા લોકો વેદીઆદેરની ઉ પમા આપે છે; ત્યારે આ પાડશત્ર ધ જેવા નિત્ય પુણ્યપાઠના પુસ્તકનું મૂળ સંસ્કૃત તથા તેની સાથે તેના ગૂજરાતી અર્થની અપેક્ષા શ્રદ્ધાળુ વૈષ્ણવે તા પેાતાની મેળેજ કબૂલ કરશે. આમ છે માટે, તેનુ' ગૂજરાતી ભાષાંતર આ સંપ્રદાયનો પાશાળાઓ વગેરે સાથે સારે! સબંધ ધરાવનાર એવા એક શાસ્ત્રો પાસે કરાવીને તેની પહેલી આવૃત્તિ બહાર પાડવાને પ્રભુ કૃપાથી રાજે બની આવ્યું છે. ધ્ય LE આ શાસ્ત્રીજી મુંબઇના વૈષ્ણવાને કેવલ અન્તણ્યા નથી, કેમકે પ્રથમ પંડિત શ્રી ગટ્ટલાલજીની સ્થાપેલી વિદ્યાલક્ષ્મીપાઠશાળામાં એમણે યન કરેલુ, ત્યારબાદ ગોસ્વામિ શ્રીનૃસિંહલાલજી મહારાજે આવાજ સાંપ્રદાયિક ગ્રંથ વૈષ્ણવાને ભણાવવામાટે જે સુમેાધિની ' નામે પાઠશાળા સ્થાપી છે, તેમાં આ શાસ્રી ભણાવનાર અધ્યાપક હતા. માટે તેમણે કરેલું' ભાષાંતર શ્રીમદ્વવલ્લભાચાર્યજીના સિદ્ધાંતને અનુસરતુ છે એમ જ્ઞાનવાને હરકત નથી. છતાં કોઇપણ પ્રકારની ન્યૂનતા નજરે પડે, તે અમને લખી જણાવવામાં આવશે, તે તેની શેાધખેાળ કરાવી બીજી આવૃત્તિમાં તેને ખુલાસા કરવામાં આવશે. વળી આ પુસ્તકમાં સંસ્કૃત શ્લોકાને એ કલા અર્થજ આપ્યો નથી, સાથે લગતું ટીપણ કરીને તેની મતલબ પણ સમજાવવાના પ્રયત્ન કર્યા છે. માટે આ પાડશત્રયના પ્રકાશા આશા રાખે છે તેમ, જે આપણા બહુાળા વિસ્તાર પામેલા શુદ્ધાદ્વૈત વલ્લભસંપ્રદાયના અનુયાયીએ આ શ્રીઆચાર્યજી મહાપ્રભુજીના અલાર્કિક સાથે ગ્રંથના યેાગ્ય સત્કાર કરશે, તે આ સપ્રદાયના બીજા નાના મેટા અનેક થૈ, જે બીચારા ખરા શ્રદ્વાળુ વૈષ્ણવાની જાણમાં પણ નથી, તે ઉપર ક્રમે ક્રમે ધ્યાન પહાંચાડવાને બનશે જો શ્રીહરિની એવીજ કૃપા હશે તે!.~~~ મુંબઈ સંવત્ ૧૯૫૨ ના ચૈત્ર શુદ - સામ. શ્રીરામ જન્મમહત્સવ. પુસ્તક પ્રસારક અડળી કાળકાદેવી, મુબઈ For Private and Personal Use Only
SR No.020718
Book TitleShodash Granth
Original Sutra AuthorN/A
AuthorVallabhacharya, Madhavji Gopalji Vaidya
PublisherPustak Prasarak Mandali
Publication Year1896
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy