SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડશ ગ્રંથ. ૧ ૩ સાર–સાંખ્ય દર્શન તથા રોગ દર્શન પ્રસિદ્ધ છે માટે વિ- સ્તાર પૂર્વક ખુલાસો તેમાં જોઈ લેવો. ૬. अहन्ताममतानाशे सर्वथा निरहंकृतौ॥ स्वरूपस्थो यदा जीवः कृतार्थः स निगद्यते॥णा - અર્થ—હું અને મારાપણું તદ્દન મટી જાય અને અહંકાર - રહિત જીવ પિતાના સ્વરૂપને પ્રાપ્ત થાય, ત્યારે તે જીવ કૃતાર્થ જ થયે એમ કહેવાય છે. સારસ્વત મુક્તિના પ્રકારમાં અહંતા મમતા છૂટવી એ જ આ પહેલો પ્રકાર છે. અને આ વિચાર સાંખ્ય શાસ્ત્રને આધારે છે તે એમ જાણવું. કેટલાક માણસો ઉપર પ્રમાણે કૃતાર્થ થયેલા મને આ નુષ્યને જીવનમુક્ત તરીકે વર્ણવે છે. ૭. तदर्थं प्रक्रिया काचित् पुराणेऽपि निरूपिता॥ ऋषिभिर्बहुधा प्रोक्ता फलमेकमबाह्यतः ॥ ' અર્થ–આ જીવન્મુક્ત થવાની પ્રક્રિયા (રીત) પુરાણમાં ઋષિ લકોએ ઘણે ઘણે પ્રકારે કહેલી છે. પણ તેનું ફળ એક - ક્ષરૂપજ છે. સાર–પુરાણમાં ઋષિએ સાંખ્ય શાસ્ત્રનું વર્ણન કીધુ આ છે તેમાં કેટલાકે ૨૬ તત્વ માન્યાં છે, કેટલાકે ૨૫ તત્વ ગણ્યાં છે અને કેટલાકે ૧૭ તત્વ કહ્યાં છે એમ જુદે જુદે પ્રકારે તત્વની સંખ્યા : ગણી છે તથાપિ ફળ સર્વનું એકજ એટલે આત્મા શિવાય સને પરિત્યાગ તથા સ્વરૂપાવસ્થાનાત્મક મેક્ષ એજ વર્ણવ્યું છે. ૮ ન अत्याग योगमार्गो हि त्यागोऽपि मनसैव हि ॥ यमादयस्तुकर्तव्याः सिद्धेयोगे कृतार्थता ॥९॥ ........... ........૬, ૪. 88 8 8 $ $ $ $ $ $ $ $ $ $ $ $...છે..છે છે ......... For Private and Personal Use Only
SR No.020718
Book TitleShodash Granth
Original Sutra AuthorN/A
AuthorVallabhacharya, Madhavji Gopalji Vaidya
PublisherPustak Prasarak Mandali
Publication Year1896
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy