SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડશ ગ્રંથ. તે જ Tw , tો છે સાર—ધર્મ એટલે પુણ્ય. અર્થ એટલે ધનસંપત્તિ. કામ એ ટલે ભોગ અને મેક્ષ એટલે મુક્તિ. આ પ્રમાણે ચાર પુરુષાર્થ જેજાણવા. આ ચાર પુરુષાર્થ જીવ વિચારિત તથા ઈશ્વરવિચારિત આ ભેદથી બે પ્રકારના છે. ૨. अलौकिकास्तुवेदोक्ताः साध्यसाधनसंयुताः॥ लौकिकाऋषिभिःप्रोक्तास्तथवेश्वरशिक्षया॥३॥ - અર્થ–સાધ્ય અને સાધન આ બે ભેદવાળા વેદમાં કહેલા તે અલૌકિક છે એમ જાણવું. અને તે ઈશ્વર વિચારિત છે. અને હું છે ઈશ્વરની આજ્ઞાથી ઋષિએ કહેલા તે જીવવિચારિત છે. તે લે કિક છે. એમ જાણવું. છે . સાર–સાધ્ય એટલે સ્વર્ગ વિગેરે અને સાધન એટલે કેજ જ્ઞાદિક કર્મ. ૩. लोकिकांस्तु प्रवक्ष्यामि वदानाद्यायतःस्थिता॥ धर्मशास्त्राणिनीतिश्चकामशास्त्राणि च क्रमात्॥ અર્થ–લોકિક (પુરુષાર્થ)ને હું અહીં યથાર્થ રીતે કહું છું. છે કારણ કે ઈશ્વરવિચારિત તે વેદમાં નિણીત છે, માટે તેનો નિર્ણય - કરવાની કોઈ જરૂર નથી. ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, અને કામશાસ્ત્ર - આ ક્રમથી સાર--ધર્મ પુરુષાર્થ સિદ્ધ કરવાના ઉપાયો ધર્મશાસ્ત્રમાં જ ખડાવ્યા છે, અર્થ પુરુષાર્થ સિદ્ધિના ઉપાયનું નીતિશાસ્ત્રમાં જે . નીરૂપણ કરેલું છે, અને કામ પુરુષાર્થની સિદ્ધિને માર્ગ કામશાસ્ત્રમાં ક છે માટે એ ત્રિવર્ગ સાધક ત્રણે જાતનાં શાસ્ત્ર તૈયાર છે. છે, અને તેને નિર્ણય પણ ઝાઝો સંદેહ વાળ નથી. પરંતુ ચોથો Regi spos.. િ . SET For Private and Personal Use Only
SR No.020718
Book TitleShodash Granth
Original Sutra AuthorN/A
AuthorVallabhacharya, Madhavji Gopalji Vaidya
PublisherPustak Prasarak Mandali
Publication Year1896
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy