________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ષોડશ ગ્રંથ.
૯. સાર—શ્રી મહાપ્રભુજી છેલ્લા શ્લોકમાં પેાતાનું નામ આપીને શ્રીયમુનાજીની પ્રાર્થના કરેછે. આ ઉપરથી પેતે જાણે ભક્તિથી શ્રીયમુનાજી પાસે દીનતા જણાવતા હેાય તેમ જણાય છે, આ યમુનાષ્ટક ગ્રંથમાં કરેલી શ્રીયમુનાજીની સ્તુતિ સર્વ સિદ્ધિચાને પ્રાપ્ત કરેછે. સિદ્ધિઓ* આ છે, યમુનાજી સકલ (આઠે) સિદ્ધિયાના હેતુ રૂપ છે. શ્રીમદ્ ભગવાને શ્રી યમુનાજીને આઠ પ્રકારનું ઐશ્વર્ય આપ્યું છે. ૧ સકલસિદ્ધિ હેતુતા, ૨ ભગવદ્ ભક્તિની વૃદ્ધિ કરવી, ૩ ભક્તિમાં થતાં વિઘ્ના દૂર કરવાં, ૪ ભગવાનના છ ધર્મના સંબંધ કરાવવા, ૫ ભક્તેાના દેાખનું વારણ કરવુ, ૬ પેાતાના ભકતાને વ્રજભક્તની પેઠે ભગવાનના કૃપાપાત્ર કરવા, ૭ ભકતાના દેહને સેવાપયેાગી બનાવવા, અને ૮ પ્રભુશ્રમજલકણના સબંધ કરાવવા. આ સર્વના સૂચન અર્થે આ ગ્રંથમાં આઠ લેાક છે. સ્વભાવ વિજય શબ્દથી આ ઠેકાણે કામ, ક્રોધ, લાભ, માહું, મદ, મત્સર એ દેહમાં વસેલા છ શત્રુએથી ભક્તના જય થાય છે એમ સૂચન છે. અર્થાત્ દુષ્ટ સ્વભાવની નિવૃત્તિ થાયછે, એમ સમજવું. કારણ કે ‘“જીવા સ્વભાવથી દુષ્ટ હાય છે.” એવા એમના અભિપ્રાય આગળ “બાલોાધ” ગ્રંથમાં સ્પષ્ટ છે, માટેજ સ્વભાવવિજય'' શબ્દ શ્રીઆચાર્યજીએ મૂકયા હાય એમ ભાસેછે. ધૃતિ શ્રીયમુનાષ્ટક સમાપ્ત
॥ इति श्रीवल्लभाचार्यविरचितं । श्रीयमुनाष्टकस्तोत्रं संपूर्णम् ॥
For Private and Personal Use Only
મળમા મહિમા ચૈત્ર, રિમા બંધમા તથા |
प्राप्तिः प्राकाम्य मीशित्वं वशित्वं चाष्ट सिध्वयः ॥
અણુિમા (અતિ ઝીણાપણું), મહિમા (અતિ મેટાપણું), ગરિમા (વજનદારપણુ), લધિના (હલકાપણું'), પ્રાપ્તિ (મેળવવાપણું), પ્રાક્રામ્ય (ઇચ્છા ભંગ ન થવાપણું, શિત્વ (ઈશ્વરતા-સ્થાવર જંગમ અનૈપર હુકમ ચાલવાપશુ), અને વિશત્વ (વશ રહેવાપણું) એ આઠ સિદ્ધિયા છે,
૮
૨ ૧ ૧ ૨