SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી શિવમહિમ્ર સ્તોત્ર કાયા, વાચા અને મનથી હે પ્રિયરૂપ! આપને કેવળ નમસ્કાર જ કરું છું, એમ સૂચવે છે. હવે આ આઠ નામો વડે આઠ મૂર્તિઓનું પૂજન કરવાથી જે શાસ્ત્રફળ લખ્યું છે, તે બતાવીશું: મર્શ પ્રતિળિ છાશૈવ રેનિઃ | स्पष्टं मूर्तिभिरष्टाभिरष्टमूर्तिहरत्यसौ ॥ ગીતાના સાતમા અધ્યાયમાં શ્રીકૃષ્ણ પરમાત્માએ જે પરા અને અપરા પ્રકૃતિ વર્ણવેલી છે, તેમાં અપરા પ્રકૃતિનાં આઠ રૂપ છે: તે “મુમિરોડનો વાયુ” એ શ્લોકમાં આઠેય સ્વરૂપ કહ્યાં છે, તે બધાં આઠ પ્રકારનાં જીવનાં જ દુ:ખે છે. એ પ્રસિદ્ધ છે. આ આઠે પ્રકારનાં દુ:ખને આઠ મૂર્તિવાળા આત્મરૂપ મહાદેવમાં અનુસંધાન કરવાથી તેમાંથી છુટકારો મેળવી શકાય છે. એટલે કે આત્મસાક્ષાત્કાર વડે આઠે પ્રકૃતિ દૂર થતાં તેમનાથી ઉત્પન્ન થનારું દુ:ખ નિવૃત્તિરૂપ ફળમાં પરિણમે છે; એવો અહીં ભાવ છે. એટલા માટે જ પૂર્વોકત નામો વડે તેમનું પૂજન કરવું જરૂરી છે. શિવને સર્વસ્વરૂપ ગણ નમસ્કાર પરમાત્માને મહિમા સમજવો અતિ કઠિન છે, એ બતાવવા અને પોતાની અનન્ય ભકિત જણાવવા વારંવાર કેવળ નમસ્કાર કરી ગંધર્વરાજ પુષ્પદંત અગમ્ય મહિમાવાળા ભગવાન શંકરની સ્તુતિ કરે છે: नमो नेदिष्ठाय प्रियदव दविष्ठाय च नमो नमः क्षोदिष्ठाय म्मरहर महिष्ठाय च नमः। સ. સા. For Private and Personal Use Only
SR No.020716
Book TitleShiv Mahimna Stotra
Original Sutra AuthorN/A
AuthorPushpdant, Lalji Naraynji Bramhabhatt
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1988
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy