SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમશ્લોકી અનુવાદ ૧૧૯ વાણુ વડે કરેલી આ પૂજા શંભુપદે હજે; અ” એમ મહાદેવ, પ્રસન્ન મુજને થજે. ૪૦ તમે કેવા મહાદેવ ? તત્વ જાણું ન હું જરી; જેવા છે આપ તેવાને, નમસ્કાર કરી ફરી. ૪૧ એક કાળે કિકાળે વા, ત્રિકાળે ભણનાર જે, મુકાઈ સર્વ પાપથી, પૂજાયે શિવક તે. ૪૨ વસંતતિલકા શ્રી પુષ્પદંત-મુખ–પંકજથી ખરેલ, આ તેત્ર પાપ-હર છે હરને ગમેલ; એને જિતાત્મ મુખપાઠ કરે હમેશ, તે તુષ્ટ થાય અતિ ભૂતપતિ મહેશ. ૪૩ For Private and Personal Use Only
SR No.020716
Book TitleShiv Mahimna Stotra
Original Sutra AuthorN/A
AuthorPushpdant, Lalji Naraynji Bramhabhatt
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1988
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy