SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ શ્રીશિવમહિમ્ન સ્તોત્ર (આરંભથી માંડી અંત સુધી) પવિત્ર અનુપમ, મનહર; માંગલિક, મહાદેવજીના વર્ણનરૂપ આ ગાંધર્વરચિત સ્તોત્ર સમાપ્ત થયું. ૩૯ આ અનુષ્ટ્રપ વૃત્ત છે. તેત્રપાઠના અંતે પ્રાર્થના इत्येषा वाङ्मयी पूजा श्रीमच्छंकरपादयोः । अर्पिता तेन देवेशः प्रीयतां मे सदाशिवः ॥४०॥ એ પ્રમાણે આ વાણીમય પૂજા શ્રીમત શંકરના ચરણમાં મેં અર્પણ કરી છે; આ પૂજાથી દેવાધિદેવ સદાશિવ મારા ઉપર પ્રસન્ન થજે. ૪૦ આ અનુષ્ટ્રપ વૃત્ત છે. તેત્રપાઠાંતે નમસ્કાર तव तवं न जानामि कीदृशोऽसि महेश्वर । यादृशोऽसि महादेव तादृशाय नमो नमः॥४१॥ || હે મહેશ્વર! તમે કેવા છો, એમ તમારું તાત્વિક સ્વરૂપ હું જાણતો નથી, માટે હે મહાદેવ! આપ જેવા છે તેવા, આપને મારા વારંવાર નમસ્કાર છે. ૪૧ આ અનુષ્ટ્રપ વૃત્ત છે. સ, સા. For Private and Personal Use Only
SR No.020716
Book TitleShiv Mahimna Stotra
Original Sutra AuthorN/A
AuthorPushpdant, Lalji Naraynji Bramhabhatt
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1988
Total Pages124
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy