________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચમી ટ્રકે અજિતનાથ ભગવાનને નમે જણાવ્યું. છઠ્ઠી કે આદીશ્વર ભગવંતને નમે જીણુણું. સાતમી બાલાભાઈની ટૂકે આદીશ્વર ભગવતને.
નમે જીણુણું. મેતીશાહની ટ્રકમાં આદીશ્વર ભગવંતને નમો છણાણું.
આઠમી નવમી દાદાની ટ્રકમાં નો જીણાણું. નવે ટ્રકમાં ગોખલે માળીએ જાળીએ જ્યાં જ્યાં જે જે
પ્રતિમા હોય ત્યાં મારા કેટકેટિ વાર નમે જણાવ્યું. બીજી જાત્રા કરવા જઈ એ છીએ શાંતિનાથને પગલે નમે જીણણું.
આદીશ્વર ભગવાનને દેરે નો જીણાણું. ફરતી ત્રણ પ્રદક્ષિણામાં નમે છgણું.
(સ્તુતિ) ગાજી રહ્યો છે માંહમાં જેને, આજે અપરંપાર, સર્વ તીરથને રાજા બિરાજે આદીશ્વર જિનરાજ રે, સિદ્ધાચલની ટોચે પધાર્યા પૂર્વ નવાણું વાર રે, અનંત અનંતા મેણે સિધાવ્યા વંદુ વારંવાર રે,
શાંતિનાથને દેરે નમે જણાવ્યું. શાંતિનાથ ભગવાન શાંતિ આપજે. વાઘેશ્વરી માતાને જય જિનેન્દ્રચકેશ્વરી માતાને જય જિનેન્દ્ર. ચકેશ્વરી માતા વિદ્યા આપજે. બુદ્ધિ આપજે. સરળતા આપજે. મીઠી ને મધુરી વાણી આપજે. વિમળેશ્વર દેવને જય જિનેન્દ્ર. કવડયક્ષ સાધમ બધુ સહાયને. માટે હે અમીઝરા પાર્શ્વનાથ અમીભરી દષ્ટિ આપજે નેમિનાથની ચોરીએ જજિનેન્દ્ર. કપડવંજના દેરે, કુમારપાળને
દેરે, નમો જીણણું. સામ સામી જેટલી પ્રતિમા હોય ત્યાં નમે છણાણું, પાંચ ભરત પાંચ અરાવત બાવન દેરીએ નમો જીણણું.
ધાબામાં દરેક ભગવાનને નામે જીણાણું. નિસહી નિસીહી નિસીહી નમો છણ્ણું.
For Private and Personal Use Only