SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ કલ્યાણપૂર્ણ યાજ્જરામૃત્યુ-વિવર્જિતઃ | અણિમાદિ-મહાસિદ્ધિ, લક્ષજાપેન ચાખુયાત્ ૩૦ના પ્રાણાયામ મનો મંત્ર, યોગાદમૃતમાત્મનિ . –ામાત્માનં શિવ ધ્યાત્વા સ્વામિનું! સિધ્વતિ જંતવઃ ૩૧ હર્ષદઃ કામધેતિ, રિપુનઃ સર્વ-સૌખ્યદા પાતુ વઃ પરમાનંદ લક્ષણઃ સંસ્કૃતો જિનઃ ૩રા તત્વરૂપમિદં સ્તોત્ર, સર્વમંગલ સિદ્ધિદમ્ | ત્રિસંધ્ય યઃ પઠેન્નિત્ય, નિત્ય પ્રાપ્નોતિ સ શ્રિયમ્ ૩૩ (સંપૂર્ણ) સોરઠ દેશનું પાવન તીરથ શેત્રુંજય છે નામ યાત્રા કરવા ચાલો સહુ ત્યાં આદિશ્વરના ધામ લીલી લીલી વનરાજીમાં પાલીતાણા ગામ ડૂગરા ઉપર દીપતું દાદા તારું ધામ વે à હેતના સાગર છલકે જામ હૈયે હોઠે સહુના રને ઓલા આદીશ્વરનું નામ સંઘ સાથે જાત્રા કરી હરશે સહુના દિલ દાદા તારી જયોતિ તો રાત-દિવસ ઝિલમિલ E ૧૬ મંત્રાધિરાજ સ્તોત્ર | For Private And Personal Use Only
SR No.020708
Book TitleShatrunjay Stavana
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherFulchand Zaverchand Nahar Parivar
Publication Year1994
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy