________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાયોત્સર્ગ મુદ્રામાં ઊભા રહીને કે બેસીને એક નવકાર ગણવો. પશ્ચાત “નમો અરિહંતાણં' કહીને કાયોત્સર્ગ પૂર્ણ કરીને હાથ જોડીને નીચેનું સૂત્ર અને સ્તુતિ કહેવા.
નમો હેતુ સૂત્ર નમોહંતુ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યા
સ્તુતિ પુંડરિક મંડણ પાય પ્રણમીજે, આદીશ્વર જિન ચંદાજી, નેમ વિના ત્રેવીસ તીર્થકર, ગિરી ચઢિયા આણંદાજી; આગમ માંહિ પુંડરિક મહિમા ભાખ્યો જ્ઞાનદિગંદાજી, ચૈત્રીપૂનમ દિન દેવી ચકેસરી સૌભાગ્ય ઘો સુખકંદાજી l/૧ પછી “ખમાસમણ દેવું.
દુહા ધરતી સોરઠ દેશની, વળી જુગ જુગનાં એંધાણ, ત્યાં શ્રી આદીશ્વરના બેસણાં, વિમળાચલ એવાં નામ. ઊંચે ઊંચે દાદાનાં બેસણાં, ને વચમાં હિંગળા વાટ, આગમનાં દર્શન કરો, ને ટાળો વસમી વાટ. આગળ જાતાં ગમ થશે, ને તળેટીએ થાશે જ્ઞાન, પગલે પગલે મહા મુનિવરો, પામ્યા કેવળજ્ઞાન. દાદા તારી દેરીએ જ્યોતિ જલે દિન-રાત, જ્યોતમાં જ્યોત મિલાવો પ્રભુ, એ છે અમારી વાત.
ચૈત્યવંદન E
For Private And Personal Use Only