SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મૂળનાયક શ્રી આદિ જિનેશ્વર ચૌમુખ પ્રતિમા ચારા, અષ્ટ દ્રવ્યશું પૂજો ભાવે, સમકિત મૂલ આધારા રે ધન્ય. (૨) ભાવ ભક્તિનું પ્રભુ ગુણ ગાતા અપના જન્મ સુધારા; યાત્ર કરી ભવિજન શુભ ભાવે, નરક તિર્યંચગતિ વારા રે; ધન્ય. (૩) દૂર દેશાંતરથી હું આવ્યો શ્રવણે સુણી ગુણ તારા; પતિત ઉદ્ધારણ બિરૂદ તમારું, એ તીરથ જગ સારા રે ધન્ય. (૪) સંવત અઢારત્યાસી માસ આષાઢો, વદી આઠમ ભોમવારા; પ્રભુજીકે ચરણ પ્રતાપ સે સંઘમેં, ખીમારતન પ્રભુ પ્યારા રે ધન્ય. (૫) સ્તવન ગાયા પછી નિમ્ન સૂત્ર બોલવું : ઉવસગ્ગહર” સૂત્ર ૧૦ ઉવસગ્ગહરંપાર્સ, પાસે વંદામિકમ્મઘણમુક્યું, વિસહરવિસનિન્નાસં મંગલકલ્લાણ આવાસં ॥૧॥ વિસહસ્ફુલિગમંત, કંઠે ધારેઈ જો સયા મણુઓ । તસ્સ ગહરોગમારી દુō જરા જંતિ ઉવસામં ॥૨॥ ચિકઉં દૂરે મંતો, તુજ્જ પણામો વિ બહુફલો હોઈ । નરતિરિએસ વિ જીવા, પાવંતિ, ન દુખ્ખ-દોગચ્ચું III તુહ સમ્મત્તે લધ્ધ, ચિંતામણિકપ્પપાયવભંહિએ 1 પાર્વતિ અવિશ્લેÄ, જીવા અયરામર ઠાણું ॥૪॥ ઇઅ સંથુઓ મહાયસ, ભત્તિભંરનિબ્બરેણ હિયએણ । તા દેવ ! દિજ્જબોહિં, ભવે ભવે પાસ જિણચંદ ॥૫॥ અહીં ‘મુક્તાશુક્તિમુદ્રા' બે હથેલીને થોડીક અંદ૨માં સંકોચીને હાથ જોડવા (મોતીની છીપની જેમ) મસ્તકે અંજલિ રચીને નીચેનું સૂત્ર કહેવું : For Private And Personal Use Only ચૈત્યવંદન
SR No.020708
Book TitleShatrunjay Stavana
Original Sutra AuthorN/A
AuthorBhadrabahuvijay
PublisherFulchand Zaverchand Nahar Parivar
Publication Year1994
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy