SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ ખંડ ૧ લે. ] ગિરિરાજના મહિમાનું સંક્ષિપ્ત વર્ણન. દૃષ્ટિરૂપ અમૃતથી સિંચન થયેલી, વિકાસ પામેલાં કમળોની શ્રેણથી શોભતી અને વિવિધ વૃક્ષની રચનાથી પ્રકાશમાન એવી આ વનની લક્ષ્મી ઘણી સુંદર દેખાય છે. હંસોની પંક્તિઓથી જેમાં માર્ગ પડેલો છે અને વિકસ્વર કમળરૂપી જેનું મુખ છે એવું આ શ્રેષ્ઠ સરોવર પ્રાણુઓના અઢાર પ્રકારના કોઢ રેગને નાશ કરે છે. તે વિબુધો! આ શત્રુંજયની પાસે રહેલું, સ્વર્ગ, મૃત્યુ અને પાતાળના લેકોએ સેવેલું અને પૂર્વ દિશાના મંડનરૂપ આ વન તથા સરવર કોને આનંદકારક નથી ? इत्याचार्यश्रीधनेश्वरसूरिविरचिते महातीर्थश्रीशQजयमाहात्म्ये गिरिकंडूमुनिभगवत्समवसरणदेशनोद्यानवर्णनो नाम प्रथमः सर्गः । १। NUARTI | For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy