________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीतीर्थपाथरजसा विरजीभवति । तीर्थेषु बंभ्रमणतो न भवे भ्रमंति । द्रव्यव्ययादिह नराः स्थिरसंपदः स्युः।
पूज्या भवंति जगदीशमथार्चयंतः॥ “તીર્થભૂમિના માર્ગની રજવડે મનુષ્ય કર્મરૂપી રજથી રહીત થાય છે, તીર્થને વિષે વારંવાર ભ્રમણ કરવાથી પ્રાણ ભવભ્રમણથી મુક્ત થાય છે, તીર્થક્ષેત્રે જઈ દ્રવ્યને વ્યય કરવાથી પ્રાણી જન્માંતરમાં સ્થિર સંપત્તિવાળે થાય છે અને તીર્થનાયક શ્રીમાન વીતરાગદેવની શુદ્ધ ભાવે પૂજા કરવાથી પ્રાણ પૂજનીક થાય છે.”
For Private and Personal Use Only