SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨પ૬ શત્રુંજય માહાય. [ ખંડ ૧ લો. રહેલા પ્રાસાદને ઉદ્ધાર પણ કર્યો. પછી તે દેવતાઓ પોતપોતાને સ્થાનકે ગયા. બ્રહ્મદ્રના ઉદ્ધાર પછી લાખ કોટિ સાગરોપમ ગયા પછી શત્રુંજય ઉપર ભવદ્રને છો ઉદ્ધાર થયે. આ પ્રમાણે શત્રુંજયગિરિ તીર્થની ઉપર આંતરે આંતરે મનુષ્ય અને દેવતાઓએ કરેલા પુદ્દાર હોય તેવા ઉદ્ધાર થયા. હે ઇંદ્ર! એવી રીતે ભરતથી માંડીને સગરચક્રી સુધીમાં આ શત્રુંજ્ય તીર્થ ઉપર જેમનાં હૃદય પ્રશંસા કરવા ગ્ય છે એવા છ ઉત્તમ નર અને દેવતાઓ તીર્થોદ્ધાર કરવાથી નિર્મળ કલ્યાણના નિધાનભૂત થઈ, અનુક્રમે ઉત્તમ જ્ઞાનને પ્રાપ્ત કરી મોક્ષસુખના ભાજન થયા. શ્રી વર્ધમાન સ્વામીના મુખકમલમાંથી નીકળતા મકરંદસમૂહના સાર જેવા આપ્રમાણેનાં વચને સાંભળી શકઈંદ્ર એ પરમ આનંદ પામે કે જાણે મોક્ષસુખ પામ્યું હોય તેવો દેખાવા લાગે. इत्याचार्य श्रीधनेश्वरसूरिविरचिते श्रीशत्रुजयमाहात्म्ये द्राविडवाल खिल्यचरित्रतीर्थोद्धारवर्णनो नाम सप्तमः सर्गः । 1 નયન કામદેખાય.. આખ્યાને For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy