SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 વિષયાનુક્રમ. નિભાવ માટે સુરાષ્ટ્ર દેશનું અર્પણ-શત્રુંજયા નદીનું દેખવું-ઈન્કે કહેલ મો મહિપ્રાપ્તપ્રસંગે તેના મહિમા ઉપર ઇન્કે કહેલી શાંતનુ રાજાના પુત્રની કથા-બી નદીઓનું વર્ણન શત્રુ જયામાં ચક્રીએ કરેલ સ્નાન-તીર્થના અધિષ્ઠાયક તરીકે કપદયક્ષની સ્થાપનું–બાબલિ તીર્થની ઉત્પત્તિ-મુનિઓને અગ્નિસંસ્કાર કરવા યોગ્ય સ્થાનનું નિર્માણ-તાલધ્વજતી ગર્ભના અગિરિએ જવું તેને મહિમા-હસ્તિસેનગિરિની ઉત્પત્તિ-ફાલ્ગન શુદિ દશમીએ નભિવિનમિ નિર્વાણ-નમિ વિદ્યાધરની પુત્રીઓનું સ્વર્ગગમન-ચર્ચગિરિની સ્થાપના–સંધિનું ચોધનમાં આ વવું–તે સંબંધી વર્ણન-ક્વિંતગિરિતરફ સંઘનું પ્રયાણ-રેવતાચલનું દેખાવું-નવણ-ચડવા માટે કરાવેલી પાજ-તેનાવડે સંઘનું ઉપર ચડવું-ચક્રીએ ત્યાં કરાવેલ સુરસુંદર નામે પ્રાસાદઈન્દ્રનું ઐરાવત પર બેસીને તત્ર આગમન-ગાજેન્દ્રપદકુંડની ઉત્પત્તિ-તેનો મહિમા–અન્ય ફંડોની નિષ્પત્તિ-ચક્રીએ કરેલ નેમિનાથ ભગવતની પૂજા–પ્રાંતે કરેલી વિસ્તૃત જિન સ્તુતિ–ભરતે તથા શક્તિસિંહે કરેલું એ ગિરિનું વર્ણન-વાયવ્ય દિશામાં બરટ (બરડો) ગિરિનું દેખાવું–તેવિશે પ્રશ્નતેના અધિષ્ઠાયક બરટ રાક્ષસને વશ કરવો–તેનુંજ ત્યાં સ્થાપન કરવું–બ્રોંકનું રેવતાચલપર આગમન-તેણે કરેલ ચક્રીની પ્રશંસા–પર્વતથી ઉતરવું–પોતાના ગિરિદુર્ગ (જુનાગઢ) નગરમાં લઈ જવાની શક્તિસિંહની પ્રાર્થના-ચક્રીએ કરેલ સ્વીકાર-ત્યાં જઈને પાછું પ્રયાણ-સૌરાષ્ટદેશની સ્તુતિ–આનંદપુરમાં પ્રદક્ષિણ દઈને પાછું આવવું–શક્તિસિંહને બન્ને તીર્થની ભલામણ-અર્જુદાચલની યાત્રા-વૈભારગિરિએ ગમન-સંમેતશિખરની યાત્રા-અયોધ્યા તરફ પ્રયાણ-ત્યાં પહોંચવુંસૂર્યયશાએ કરેલ આગમન ઉત્સવ–સંઘસહીત ચક્રીને અયોધ્યામાં પ્રવેશ. પૃષ્ઠ ૧૬૧ થી ૨૧૫. સર્ગ ૬ -ભગવંતનું અષ્ટાપદપર સમવસરવું-ચક્રીનું વાંદવા જવું-ભગવંતે કરેલ દાનધર્મનો ઉપદેશ–ભરતે કરેલ મુનિઓને પ્રતિલાભવાની માગણી–ભગવતે કરેલ રાજપિંડને પ્રતિષેધ– ભરતે ત્યારે મારે શું કરવું ? એમ કરેલ પ્રશ્ન–ભગવંતનું મૌન રહેવું–ઇન્દ્ર બતાવેલ સાધર્મિક દાનને માર્ગ-ભરતે કરેલ તેની શરૂઆત-ભજન કરનારની સંખ્યામાં વૃદ્ધિ-ચક્રવર્તીએ કરેલ ત્રણ રેખાઓ-મહાનપણાની ઉત્પત્તિ-ભગવંતને પરિવાર-અંતસમય નજીક જાણુ ભગવંતનું અષ્ટાપદ પધારવું-ઉદ્યાનપાળે આપેલા ભરતને ખબર–સશોક ચિત્તે પગે ચાલતાં ભારતનું અષ્ટાપદ જવું-ઈકોનું આગમન–ભગવંતનું નિર્વાણ-ભરતને શોક-ઈઢે આપેલો ઉપદેશ-ભગવંતને નિર્વાણ મહોત્સવ-ભરતે કરાવેલો સિંહનિષદ્યા પ્રાસાદ-જિનબિમ્બ પ્રતિષ્ઠા-ભરતે કરેલી પૂજા અને સ્તુતિ–ભરતનું અયોધ્યાગમન–શક-તેનું નિવારણ-તેણે ભોગવેલા ભોગ-આરિસાભુવનમાં પ્રવેશ–પોતાના રૂપનું અવલોકન-આભૂષણનું ઉતારવું–તેણે ભાવેલી ભાવના–કેવળ જ્ઞાનનું ઉત્પન્ન થવું-મુનિવેષ ધારણ-મોક્ષગમન-સૂર્યપશાની રાજ્યસ્થિતિ–તેનું કરેલ પર્વરાધન-ઈ કરેલ પ્રશંસાઉર્વશી રંભાનું પરીક્ષા માટે આવવું-તેણે કરેલી પરીક્ષા–સૂર્યયશાનું તેમાં પાર ઉતરવું-ઈદ્રનું આ ગમન-તેની સાથે ઉર્વશીનું પાછું જવું-સૂર્યયશાને પણ આરિસાભુવનમાં કેવળજ્ઞાન–મોક્ષગમનતે પ્રમાણે આઠ પાટ સુધીની સ્થિતિ-ઋષભવંશની અપૂર્વતા. પૃષ્ઠ ૨૧૬ થી ૨૩૩. સર્ગ ૭ મે-(દ્રાવિડ વાલિખિલ્યનું ચરિત્ર)–અન્ને ભાઈઓ વચ્ચે થયેલો વિધ—પરસ્પર યુદ્ધ-વર્ષા ઋતુનું આમગન–યુદ્ધનું બંધ રહેવું–તાપસને પ્રસંગ–તેને ઉપદેશબંને ભાઈઓને થયેલ સલાહ–બંનેએ લીધેલ તાપસી દીક્ષા–મુનિરાજનું આગમન-તેમણે કહેલ સિદ્ધાચળનો મહિમા-દ્રાવિડ વાલિખિલ્યનું શત્રુંજય તરફ ચાલવું-હંસનું સ્વર્ગગમન-તેમણે તાપસપણું તજી દઈને કરેલ કેશલુંચન–અંગીકાર કરેલી દીક્ષા-શત્રુંજય યાત્રા-ત્યાં કરેલ અનશનકાર્તિકી પૂર્ણિમાએ દશ કરોડ મુનિ સાથે મોક્ષગમન-તે તિથિને મહિમા-ભરતની આઠમે પાટે For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy