SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવ ૧. પતિને નીચ મનુષ્યાના સંગ થયા, જેથી તે નિરંતર શિકાર કરવાના વ્યસનવાળા થઇ ગયા, માંસભક્ષણમાં લુબ્ધ થયે। અને પારધિએ સાથે મળીને જીવાની હિંસા કરવા લાગ્યા. ૨૮૭-૨૮૪એક દિવસે તે કુલપતિ શિકાર કરવા માટે ખીજા વનમાં નીકળી ગયા અને ત્યાં જઈને તેણે નાસભાગ કરતાં જે જે પ્રાણીઓને જોયાં તે સા સંહાર કરવા માંડ્યો. ૨૮૫ વળી તે દોડી જતાં પ્રાણીઓની પાછળ દાડવા લાગ્યા, ચાલી જતાંની પાછળ ચાલવા માંડ્યો અને પેતે મારેલા પ્રાણીઓને ખૂમેા પાડતાં જોઇ અત્યંત આનંદ પામ્યા.૨૮૬ પછી તે નિર્દય અંતઃકરણવાળા કુલપતિ, ક્રાઇ એક ભયભીત થયેલા મૃગની પાછળ દોડ્યો અને તેને મારવા માટે ધનુષમાં ખાણુ સાંધીને તેના પર તેણે ફ્ કયું. ૨૦૭ પશુ તેવામાં પેલા મૃગ લતાઓની ઝાડીમાં દાખલ થઈને આગળ નીકળી ગયા એટલે તે મૃગ મરણ પામ્યા છે કે નહિ, તે જોવા માટે એ કુળપતિ તેની પાછળ પાછળ ગયા. ૨૮૮ તે, લતામેની ઝાડીમાં જેવા દાખલ થયા, કે તુરતજ ત્યાં બેઠેલા એક મુનિ તથા તેમની આગળ પડેલું પેાતાનું ખાણુ તેના જોવામાં આવ્યું. ૨૮૯ કુલપતિ ધનદેવ, મુનિને જોતાંજ ભયભીત બની ગયા અને તેમના ચરણમાં નમી પડ્યો. તે ખેલી ઉઠયા કે, જે પ્રભુ ! આપને મારવાના પાપથી હું લેપાયા છું, તા આપ મારા પર પ્રસન્ન થાઓ. હે ભગવન્ ! આપ અહીં બેઠા હતા, એ મારા જાણુવામાં ન હતું. મેં તેા માત્ર મૃગને મારવા માટેજ તેની પાછળ દાડીને ખાણું કે યુ હતું.” ” ૨૯૦-૨૯૧ ધનદેવે એમ કહ્યું ત્યારે પેલા મુનિ તેા ધ્યાનમાંજ મગ્ન ચિત્તવાળા હતા, જેથી કંઈ માલ્યા નહિ એટલે ધનદેવ અત્યંત ભયભીત થયા. તે મુનિના ચરણમાં વળગી પડ્યો, અને ખેળ્યેા કૅ, ૨૦૨ “હે ભગવન્! આપ તે લેકમાં સર્વ કરતાં અધિક તેજસ્વી છે. આપની પાસે દેવા પશુ ધાસ જેવા છે-તુચ્છ છે, તેા પછી મારા ( 38 ) For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy