SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવ ૪ કારણરૂપ એવું તિલક કર્યું, ૨૪૦ તેમજ એના મસ્તકપર વાસક્ષેપનું ચૂર્ણ નાખ્યું, જે ચૂર્ણ જગતની લક્ષ્મીને વશ કરવામાં એક કામણુરૂપ થઈ પડયુ. ૨૪૧ તે પછી સદ્ગુરુ શ્રીસિદ્ધસૂરિએ સમરસિ’ના મસ્તકપર પણ વાસક્ષેપ નાંખ્યા અને તેને આશીર્વાદ આપ્યા કે, સસઘ્ધતિમાં તું મુખ્ય થા. ૨૪૨ પછી દૅશલે ગુરુએ કહેલા સમયે પેાતાના ધરમાંહેના દેવમંદિરમાં આદિનાથની જે પ્રતિમા હતી તેને પૂર્ણાંક ગ્રહણ કરીને મંગલપૂર્વક પેલા દેવાલયમાં સ્થાપિત કરી. તે વેળા પાંચ પ્રકારના દુના કાલાહલથી સર્વ દિશા ગાજી ઉઠી ૨૪૭૨૪૪ એ પ્રમાણે દેશલના દેવાલયમાં તે દેવની જ્યારે સ્થાપના થઇ હતી ત્યારે પોષ મહિનાની અજવાળી સાતમ હતી ૨૪૫ અને તેથીજ એ પેાષમાસ, જે પ્રથમ સાંસારિક કાર્યોમાં ત્યાજ્ય ગણાતા હતા તેજ (એ દિવસથી આરંભીને) ધર્મના પાપક બની કલ્યાણને આશ્રય બન્યા છે. સ કાર્યમાં પોષમાસ ઉત્તમ ગણાય છે. ૨૪૬ પછી તે સમયે કપટ્ટી યક્ષે, શ્રીસત્યા દેવીએ તથા શાસન દેવીએ તુરતજ સમરસિંહના શરીરમાં સ્થિતિ કરી, ૨૪૭ અને બીજી તરફ પેલા દેવાલયમાં એ બળવાન ખળઠ્ઠાને જોડવામાં આવ્યા. તે બળદોનાં શીંગડાં કસુખી રીંગથી રંગવામાં આવ્યાં હતાં, તેમનાં શરીરપર કસબી વઓ એઢાડયાં હતાં, તેના પર કકુના થાપા પણ કર્યા હતા, તેઓની આસપાસ ધરીએના ઝણકાર થતા હતા, તેથી સાંભળનારના કાનને તેએ અત્યંત સુખ આપતા હતા, અને તેઓ બન્નેનાં શીંગડાં, ઝુ ંસરી, દેહ તથા ક્રાંતિ સમાન હતાં. ૨૪૮-૨૪૯ શાસ્ત્રકાર! કહે છે કે, જે ખળા ધેાળા હાય, રથની ઝુસરીને વહી શકે તેવા હાય અને જગતની સ્થિતિ કરનારા ડ્રાય તે દેવાલયને આશ્રય કરે, દેવમંદિરને વહે તે યેાગ્યજ ગણાય ૨૫૦ તે પછી ઇન્દ્રની યાત્રા વખતે તેના ૫ ઉપર જેમ ( ૧૮૮ ) For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy