SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાત્રુંજય તીર્થના ઉદ્ઘારો. સુવની તથા રૂપાની જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ૬૫-૬૬ તે પછી એ તી રાત્રુંજય, પુંડરીક-ત્યાદિ એકવીશ નામથી પૃથ્વી પર પ્રસિદ્ધ થયું. ૧૭ એ પ્રમાણે આ વિમલગિરિ ઉપર ભરત રાજાએ સૌની પહેલાં શ્રીનાભિનદનજિનનું મંદિર બંધાવ્યું હતું અને તેથી એ રાજા પ્રથમ ઉદ્ધારક કહેવાય છે. ૬૮ શ્રીશત્રુંજય પર્વત મૂળભાગમાં પચાસ યેાજન પહેાળે! ઉપરના ભાગમાં દશ યાજન પહેાળા અને તેની ઉંચાઈ આ. ચેાજન હતી. ૬૯ ચાથા આરામાં આ પર્વતનું માપ તેટલુંજ રહે છે. પણ પાંચમા આરામાં અનુક્રમે એા થતાં થતાં છેવટ સાત હાથનેાજ થઇ જશે.૭૦ પૂર્વ કાળમાં પણ આ તી ઉપર ઋષભસેન વગેરે અસંખ્યાતા પરમેથ્રીએ સમવસર્યાં હતા અને ત્યાંજ સિદ્ધિને પામ્યા હતા. ७१ વળી માત્ર શ્રીનેમિજિન વિના ઋષભદેવભગવાન વગેરે ત્રેવીશતીકરા કેવળજ્ઞાનથી શાભાયમાન થઈને સમવસર્યાં હતા;૨ એટલુંજ નહિ પણ શ્રીપદ્મનાભ વગેરે ભવિષ્યકાળના તી કરી પણ પાતાના ચરણ કમળથી એ તીને પવિત્ર કરશે. ૭૩ શ્રીમાહુલિએ પણ આ મહાપર્વત ઉપર સમવસરથી યુક્ત શ્રીમદેવીનું મંદિર સુંદર રત્નાથી બધાવ્યું હતું. ૭૪ ઉપરાંત નમિ બિન્દુમ નામના મુખ્ય વિદ્યાધરા ખે કરેાડ મુનિએની સાથે એ તીમાં સિદ્ધિપદને પામી ગયા છે. ૭૫ અને શ્રીનાભિનંદન ભગવાનથી આરંભીને તેમનીજ પર'પરાના અસંખ્યાતા મહાપુરુષા છેક અજિતનાથ તીય કર સુધી આ પવત ઉપર મેાક્ષે ગયા છે. ૭૬ સગર રાજાના બીજો ઉદ્ધાર, તે પછી અજિતનાથ ભગવાનને પુત્ર સગર રાજા ભરતખંડના અધિપતિ થયે અને તેણે પશુ શત્રુંજયના ચૈત્યના ઉદ્ધાર કરી મુક્તિપદ પ્રાપ્ત કર્યું. ૭૭ આ પૃથ્વી પર શત્રુંજય તીથૅના પાંચ ઉદ્ધારા પ્રસિદ્ધ ( ૧૪૫ ) For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy