SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેશલને વશ. તત્પર રહેતો હતો અને પાપકર્મથી અલગ રહેતો હતો. તેથી જાણે એમ લાગતું હતું કે, ધર્મકર્મતત્પરતા એની સાથે જ જન્મી હતી કે શું ? ૯૦૮ કામધેનું એના દાનથી પરાજય પામીનેજ ઇન્દ્ર પાસે ચાલી ગઈ અને કલ્પવૃક્ષ તો મેરુ પર્વતમાં તપશ્ચર્યા કરવા માટે જ નીકળી પડયું ( અર્થાત્ કામધેનુ તથા કલ્પવૃક્ષ કરતાં પણ સહજ વધારે દાતા હતા. ) ૯૦૯ વળી તેના દાનથી પરાજય પામેલા ચિંતામણી રત્નને તે ચિંતાજ થઈ પડી, ( કે હવે ક્યાં જવું ?) આવા કારણથી તે ત્રણે પદાર્થો (કામધેનુ, ક૯૫વૃક્ષ તથા ચિંતામણિ રત્ન) પૃથ્વીને ત્યાગ કરીને હાલમાં કયાંક ચાલ્યાં ગયાં છે.૯૧૦ સહજના નાનાભાઈનું નામ સાહણ હતું, તે સ્વભાવે સજજન ઈને અતિ ઉજજવળ ગુણેને આશ્રય હતો અને હું માનું છું કે ચંદ્રમા, એના યશરૂપ સાવરને જાણે એક હંસ હેય તે જણ. હતા. (અર્થાત એના સમયમાં એને યશ ચંદ્ર કરતાં પણ અતિ ઉજજવળ હતે. લે, સાહણને સૂક્ષ્મદશી કહેતા હતા પણ તે યોગ્ય નથી, કેમકે સાહણ બીજાઓના પૂલ ને પણ જોઈ શકતો નહતો. ( અર્થાત્ સાહણ, બીજાઓના પૂલ દેને પણ લક્ષ્યમાં લેતો નહતો, તે પછી સૂક્ષ્મ દેને તો કમજ લક્ષમાં લે !) ૧૨ આ સાહણથી પણ નાને જે ત્રીજો ભાઈ હતો તેનું નામ સમરસિંહ હતું. તે ગુણેને લીધે પિતાને અગણિત કહેવરાવત હત; (અર્થાત તેનામાં અગણિત ગુણે હતા) પણ તે પિતે જ મનુષ્યમાં અત્યંત ગણત્રી કરવા યોગ્ય થઈ પડ હતો-ગુણેને લીધે મનુષ્ય તેને અગ્રેસર ગણતા હતા. ૯૧. વળી તેનામાં જે અપૂર્વ ગુણ ( ૧૩૩) For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy