SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૈત્યવંદન વિભાગ (મૂળ નાયક પ્રભુનું. ) વિમલ-કેવલજ્ઞાન–કમલા, કલિત-ત્રિભુવન-હિતકરે, સુરરાજ–સસ્તુત-ચરણપંકજ, નમે આદિ જિનેશ્વરે ૧ મે વિમલગિરિવર-ગમંડણ, પ્રવરગુણગણ-ભૂધરે; સુર અસુર-કિન્નર-કેડીસેવિત, નમે આદિ છે ર કરતી નાટક કિન્નરીગણ, ગાય જિનગુણ મનહરં; નિર્જરાવલી નમે અહોનિશ, નમે આદિર છે ૩ પંડરીક–ગણપતિ સિદ્ધિ સાધી, કેડી પણ મુનિ મનહરં; શ્રીવિમલગિરિવરશંગ સિદ્ધા, નમો આદિ૦ ૪ નિજ સાધ્ય સાધન સુર મુનિવર, કેડિઅનંત એ ગિરિવરમુક્તિ રમણ વર્યા રંગે, નમે આદિ છે ૫ પાતાલ નર સુરક માંહી, વિમલગિરિવર પરં; નહીં અધિક તીરથ તીર્થપતિ કહે, નમો આદિ છે ૬ For Private and Personal Use Only
SR No.020703
Book TitleShatrunjay Mahatirth Gun Gunjan
Original Sutra AuthorN/A
AuthorBhuvantilaksuri
PublisherShinor Jain Sangh
Publication Year1947
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy