SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪-અડસઠ તીરથ નહાવતાં, અંગ રંગ ઘડી એક; તું બીજલ સ્નાન કરી, જા ચિત્ત વિવેક ૧૦ ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મલધામ; અચલ પદે વિમલા થયા, તિણે વિમલાચલ નામ ૧૧ ૧ તે સિદ્ધા પ-પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય; સિદ્ધ હવા સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય છે ૧૨ ભરતાદિ ચાદ ક્ષેત્રમાં, એ સમે તીરથ ન એક, તિણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અને ૧૨ છે સિદ્ધા ૬-એસી જન પૂલ છે, ઉચપણે વીશ; મહિમાએ મેટે ગિરિ, મહાગિરિ નામ નમશ ૪ ને સિદ્ધાર છે For Private and Personal Use Only
SR No.020703
Book TitleShatrunjay Mahatirth Gun Gunjan
Original Sutra AuthorN/A
AuthorBhuvantilaksuri
PublisherShinor Jain Sangh
Publication Year1947
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy