SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ૯ શ્રી સિદ્ધગિરિ મંડન આફ્રિજિન સ્તવન સિદ્ધાચલના વાસી જિનને ક્રાડા પ્રણામ આદિ. જિનવર સુખકર સ્વામી તુમ દર્શીની શિવ-પુર ધામી થયા છે અસખ્ય ..જિનને ક્રીડા પ્રણામ–૧ વિમલ—ગિરનાં દર્શન કરતાં ભવા ભવનાં તમ—િિમર હરતાં આનંદ અપાર...જિનને ક્રેાડા પ્રણામ-૨ હું પાર્પી છું નીચ ગતિ ગામી કંચનગિરિનું શરણું પામી તરણું જરૂર...જિનને ક્રોડા પ્રણામ-૩ અણધાર્યાં. આ સમયમાં દન કરતાં હૃદય થયું અતિ પરસન જીવન ઉજ્જવલ...જિનને ક્રીડા પ્રણામ-૪ ગેડીપાર્શ્વ જિનેશ્વર કરી કરણ પ્રતિષ્ઠા વિનતિ ઘણેરી For Private and Personal Use Only
SR No.020703
Book TitleShatrunjay Mahatirth Gun Gunjan
Original Sutra AuthorN/A
AuthorBhuvantilaksuri
PublisherShinor Jain Sangh
Publication Year1947
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy