SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsun Gyanmandir hીરા સં થા દ ક ય નિ વેદન આજથી લગભગ બારેક વર્ષ પહેલાં મુનિમિલનના એક સુંદર નાનકડા પ્રસંગમાંથી પ્રેરણા પામીને શ્રી શત્રુંજયતીર્થ સંબંધી કંઈક લખવા માટે શ્રી શત્રુંજયHવૃત્તિ પુસ્તકાકારે પ્રાપ્ત થતાં અવર્ણનીય આનંદ પ્રાપ્ત થયે હતે. ત્યારબાદ તે ઈચ્છિત ગ્રંથની પ્રાપ્તિ થતાં સમયની સાનુકૂળતાએ તે મૂલ ગ્રંથને પંડિતજી પાસે ભણીને ભાષાંતર લખીને તૈયાર કરેલ હતું. ત્યાર પછી તે ભાષાંતર છપાવવાને વિચાર આવતાં મુંબઈ, સૂરત, અમદાવાદ, વડોદરા, ઈન્દૌર વગેરે સંઘ અને ભાવિક ભાઈ બહેનની લાગણીભરી સુંદર સહાયથી તે ભાષાંતર બે ભાગમાં છપાવીને તા. પ-૪-૯૧ના શુભ દિવસે રવિવારે સવારે ૧૦ વાગે શ્રી શત્રુંજયતીર્થની ગૌરવવંતી તળેટીમાં તેનું વાંચન દ્વારા ઉદ્ઘાટન થયું. ત્યારબાદ બે વર્ષમાં આ ભાષાંતરના પુસ્તકની સતત માંગણી ચાલુ જ છે. અને તેમાંય કેટલાક અભ્યાસ પ્રેમી પૂ. સાધુ-સાધ્વી ભગવંતે એ આનું મૂલ સંસ્કૃત પુસ્તક વ્યાખ્યાનમાં વધુ ઉપયોગી થાય માટે પ્રતાકારે છપાવવાને તમે જ પ્રયત્ન કરે. એવી આંતરિક લાગણી સાથેની વિનંતિ થતાં એના માટે કંઈક કરવું એવા વિચારમાં આગળ વધ્યા. અને આ બાજુ પ્રથમ પ્રકાશનનું જે પુસ્તક કપડવંજમાં રહેલ “શ્રી આગદ્ધારક સંસ્થા દ્વારા વિ. સં. ૨૦૨૬માં પ્રકાશન થયેલ તેની નકલે પણ ત્યાં ખલાસ થયેલ હોવાથી અમે આ ગ્રંથને પુસ્તકાકારને બદલે પ્રતાકારે છપાવવાના વિચારમાં મક્કમ થયા. પછી પાલિતાણા વર્ધમાન જૈન આગમમંદિરના ટ્રસ્ટીઓને આ ગ્રંથને પ્રતાકારે છપાવવાની ભાવના દર્શાવતાં તેઓએ તુરત જ Ila For Private and Personal Use Only
SR No.020701
Book TitleShatrunjay Kalp
Original Sutra AuthorN/A
AuthorAmrendrasagar, Mahabhadrasagar
PublisherJain Agam Mandir Samstha
Publication Year1994
Total Pages581
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy