SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪ ) શ્રી જૈનતત્વસંગ્રહ, પ્રશ્ન ૧૦૨-ચાર પ્રકારની ધર્મકથા કહેા. ઉત્તર-૧ આક્ષેપણી તત્વમાર્ગને જોડાવે તે. ૨. વિક્ષેપણી-મિથ્યાત્વ મા ગૂંથી નિવૃત્તાવે તે ૩ નિવૈદ્યની-માક્ષાભીલાષ ઊપજાવે તે ૪ સવેદની વૈરાગ્ય ભાવ ઊપજાવે તે ચાર પ્રકારની ધર્મકથા જાણવી. પ્રશ્ન૦ ૧૦૩—પ્રમાણુનુ સ્વરૂપ સમજાવે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ઊત્તર--એ પ્રકારનાં પ્રમાણ છે. (૩) પ્રત્યક્ષ પ્રમાણ, (૨) પરોક્ષ પ્રમાણ, જે જીવ પેાતાના ઊપયોગથી દ્રવ્યને જાણે તે પ્રત્યક્ષ પ્રમાણ છે. જેમ કેવલી છ દ્રવ્ય પ્રત્યક્ષપણે જાણે છે ?ખે છે. તે માટે કેવલજ્ઞાન સર્વેથી પ્રત્યક્ષ જ્ઞાન છે. મન: પર્યવ જ્ઞાન તેમના વર્ગણી પ્રત્યક્ષ જાણે, તથા અવિધ જ્ઞાન તે પુદગલ દ્રવ્યને પ્રત્યક્ષ જાણે માટે એ એ જ્ઞાનદેશ પ્રત્યક્ષ છે. શ્રીજી મતિશ્રુત જ્ઞના ઊપયોગ તે પક્ષ પ્રમાણ છે. તેના ત્રણ ભેટ છે. ? અનુમાન પ્રમાણ—લાલક્ષણે નિરધાર થાય. જેમ ધૂમ્ર દીઠે અગ્નિનો નિર્ધાર થાય. ચેતન લક્ષણે જીવતે નિરાધાર થાય. ૨ આગમ પ્રમાણુશાસ્ત્રાધારથી સ્વર્ગ નરક નિગેદ વગે રેતુ' સ્વરૂપ જાણીએ છે તે. ૩ ઉપમાન પ્રમાણ--કેઈક વસ્તુના દ્રષ્ટાંત આપી વસ્તુ એલખાવવી. જેમ તલાવને સમુદ્રની ઉપમા આપવી તે. ઇતિ. પ્રશ્ન૦ ૧૦૪—છ અનંતાનુ વર્ણન કરે. ઊત્તર્~ सिद्धा निगोय जीवा ॥ वणसई कालपीगाचैव ॥ सव्वमोगागासं ॥ छप्पेषणं तयानेया ॥ અર્થ—૧ સિદ્ધના જીવ અનંતા થયા અને અનંતા થશે. ૨ નિગેટ્ટના જીવ અનતા છે. ૩ વનસ્પતિ તે નિર્ગાઢ સાધરણ વનસ્પતિ કાઇક જીવા પણ અનતા છે. ૪ કાલ જે ઊત્સર્પિણી અવસરપણી રૂપ થઇ ગયા અનતે અને થો પણ અન ંતા. ૫ પુદગલ પરમાણુ પણ અનતા છે. - સર્વ અલાકાકાશ પણ અનતે છે. એવં છ વાનાં અનંતાં જાણવાં પ્રશ્ન૦ ૧૦૫ નિર્જરા અને વેઢની વિષે સાગી સ્વામી સાથે કહે ઉત્તર—૧ માહાવેઢની અને અલ્પ નિર્જરા તે નારીને હોય. ૨ માહાવેદની, માહા નિર્જરા સાધુને હેય, ગજમુકુમાલવત, ૩ અપવેદના અર્ધ્યાનર્જરા દેવતાને હાય. ૪ માહાનિર્જરા અપવેદના સેલેઝીકારકને હેાય. તિસાવ, પ્રશ્ન ૧૦૬—મુગતી કુરતીના હેતુ કાણુ ? ઉત્તર-૧ શુભ પ્રકૃતિને ઉયે જીવન શુભયોગ થાય, તેથી શુભ ક્રિયા કરે તેથી શુભ બાંધે તેથી શુભ ગતી થાય છે. ૨ તેમજ અશુભ કર્મના ઉદયે અશુભયેગી થાય અશુભ ક્રિયા વિષયાદ્વિ સેવે તેથી પાપ પ્રકૃતિ અધાય તેયી અશુભ ગતી થાય છે. ઇહાં મિથ્યાત્વોને For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy