SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેનતત્વસંગ્રહ, કરતાં પિષધવત ઈરિયા સમિતિ શેધ બાધા દુર કરી ઈરિયાવહી પડીકમી ગમણાગામણ આલે શેષ ચાલુ ક્રિયા પૂર્ણ કરે એ ઉતમ પદ્ધતિ ગણાય છે. આવી પ્રવૃત્તિ આત્મારામજી મહારાજની સમીપે મારે જોવામાં આવી હતી અને બીજા પણ ઘણે ઠેકાણે એમ ચાલે છે તે શ્રેષ્ઠ છે. ઈ. હવે પ્રતિક્રમણ - નાણાને દ્રષ્ટાંત ભાવે છે એક રાજાએ ઘર કરવા નગર બાહેર સૂત્ર બંધાવ્યું રખવાલ મુકી કહેવરાવ્યું જે ઈહાં પેસે તેને હણવો અને જે પાછો ઓસરે તેને પ્રાણ રાખે. તે અવસરે બંને ગામડીયા ત્યાં આવી પેઠા રખવાલે કહ્યું કે નિવાર્યા છતાં તમે કેમ પિઠ તે વારે એક કહે છે તેમાં શું થયું ત્યાં તેને હો. બીજે પાછા પગે તે કહે હું અજાણે પેઠે છું તેથી તેને જીવતા મુકે એ દ્રષ્ટાંતને ઉપનય કહે છે. અહીં રાજા તે તીર્થકર તેમણે સંજમ રાખવા કહ્યું છતાં જે ચુ તેને રાગાદિક રખવાલે હો અને સત્ય ભાષી તે સુખી થયે બહાં પ્રતિક્રમણ અતિક્રમેથી એ ભાવ જાણો બીજે વિષ ભુક્તિલારને દ્રષ્ટાંત પણ અહીં ભાવ. ત્યાં પણ નૃપ આણું ધરી તે સુખી થયા છે. શિષ્ય-મનની વ્યગ્રતાએ શું ફલ મલે કેમકે પ્રતિકમણ કરતાં ચિત્તની ચપલતાએ અનેક પ્રકારના વિકલ્પ ઉઠે છે જે કારણ માટે નદી તો બંધાય પણ સમુદ્ર કેમ બંધાય ડુંગર ઉપર ચઢાય પણ મેરૂ ઉપર કેમ ચઢાય સરવર - રાય પણ સામી ગંગા કેમ તરાય તેમજ વચન કાયા તે બંધાય પણ મન બાં કેમ જાય અને મન બાંધ્યા વિના ક્રિયા ગુણ વિશેષ ફલીભૂત કેમ થાય તરોત્તર, ગુરૂ શુભ યોગ અનુભવ અભ્યાસ વૈરાગ્ય આદર શ્રદ્ધાન ભાવે મન પણ બંધાય છે જેમ રામચંદ્રજીએ સમુદ્રમાં પાલ બાંધી તથા યોગી અભ્યાસથી આશન જય કરે છે તેની પેરે અભ્યાસથી મન સ્થીર થાય છે ભલા ભાવે નિંદ્યાગ કરવાથી ભારવાહક વિસામાથી હલ થાય છે તેની પેઠે જીવ પાપથી હલ થાય છે પરંતુ કુંભકાર ઘટવતું વારંવાર ફેડી મિચ્છામી દુકદેતાં અપરાધ ન છુટીએ “ઈત તત્વ ઘણું કષ્ટ કરવાથી ઘણું ધન ખરચવાથી ન છુટીએ તે પાપને શુભાધ્યવસાએ પ્રતિક્રમણ કરતાં છુટાએ એ કેવી આશ્ચર્યકારી અદભૂત વાત છે ઈ. પ્રશ્ન ૧૦૦ - શ્રી શેત્રુંજય માહાતીર્થના માહાસ્યનું બીજાં તીર્થો કરતાં વિશેષ પ્રકારે વર્ણન કરવાનો છે હેતુ છે? ઉત્તર–શત્રજ્ય લધુ કપ મળે અતી મુક્ત કેવલીએ શ્રી શત્રુંજય તીર્થિનું માહાન્ય નારદમુનિની આગળ કહ્યું છે તથા નવાણ પ્રકારી પૂજામાં વર્ણવ્યું છે તે હે ભવ્ય છ સાંભળે એ તીર્થ ઉપર પ્રથમ જીનના પુંડરીક નામે પ્રથમ ગણધર ચૈત્રી પુન્યમે પાંચ કેડ મુનિના પરિવારે સિદ્ધિ પદ પામ્યા તેથી પુંડરી કગિરિ નામ પ્રસિદ્ધ થયું. નમિ વિનમિ બે ભાઇ બે કેડી મુનિ સાથે સિદ્ધિ વિર્ય, દ્રાવિડને વારિખિલ્ફ બે ભાઈ મુનિ દશકોડી સાધુ સાથે કારતકી પુન્યમે સિદ્ધિ વિર્ય, તેથી કારતકી પુન્યમને મહીમા મહટે છે કૃશ્ન પુત્ર શાંબ અને પ્રદ્યુમ્ન કુમાર સાડા આઠ ક્રોડ સહિત સિદ્ધિ વિર્ય પાંચ પાંડવ વીશ કેડ સાથે સીદ્ધી વર્ય નારદજી For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy