SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૬ ) શ્રી જૈનતત્વસ'ગ્રહ, સંખ્યાતા નિગેાદ છે. નિાદ શબ્દના અર્થ જે અનંતા જીવને પડભૂત એક શરીર તેને નિગેદ કહીએ, એક એક નિાદ મધ્યે અનંતા જીવ છે, અતીત અનાગત કાળના સર્વ સમયને વર્તમાનકાળના એક સમય તેને ભેળા કરી અનતગુણા કરીએ એટલા એક નિાદમાં જીવ છે, અર્થાત્ અનંતા જીવ છે. આ સસારી જીવ એકેકના અસખ્યાતા પ્રદેશ છે. તે એકેકા પ્રદેશે અનતી કર્મ વગણા લાગી રહી છે. તે એકેકી વીણા મધ્યે અનંતા પુદગલ પરમાણુ છે. એમ અનંતા પરમાણુ જીવ સાથે લાગ્યા છે, તે થકી અનતગુણા પુદ્ગલ પાણુ વરહિત છુટા નિગેાદીયા જીવ મનુષ્યના એક ઊશાસ માંહે સતર ભવ ઝાઝેરા કરેછે, તે ૭૭૩ શ્વાસેાધાસ એક સુહુર્તના થાય છે. અવ્યવહાર રાસી નિગાહના જીવ તા કાઇ કાળે નિગેાદમાંથી નિકલ્યાજ નથી. પહેલા પણ ત્રસપ્પુ” પામ્યા નથી, વારવાર એમાંજ ઉપજવુ છે, તે અવ્યવહારી કહીએ. હવે જે માદર એકેદ્રિ વા, ત્રસપણું' પામીને પછી નિાદમાં જઈ પડયા તેને તેા વ્યવહાર રાશી નિગેાદ કહીએ, અહારાદિક ચાર સંજ્ઞાની મંદતાએ ઊંચા આવે છે, અને તેની જ તીવ્રતાએ પાછે. ફ્રી અધોગતીએ (નીચી ગતી) જાય છે, ઇહાં જેટલા મનુષ્ય એક સમયમાં કર્મ ખપાવી મેક્ષ જાય તેટલા જીવ એક સમયમાં અવ્યવહાર સુક્ષ્મ નિગાદમાંથી નિકળીને ઊંચા આવે છે કોઇ વખત ભવ્ય ઓછા નીકળે તેા અભવ્ય પણ એકાદ નીકળે. પણ વ્યવહાર રાશીમાં જીવ વધે ઘટે નહી. આ કેવી ખુમી છે, એવા નિગેદના અસંખ્યાતા લાક માંહેલા ગાળા તે મધેના જીવ છ દ્વીસીના આવ્યા પુદ્દગલને મહારાદિપણે લે છે. તે સકળ ગાળા કહેવાય. એ સુક્ષ્મ નિાદમાં પાંચ થાવરના મુક્ષ્મ જીવ તે સર્વે લેાકમાં કાજળની કુંપળો સમલયા થકા વ્યાપી રહ્યા છે, સાધારણપણા તા માત્ર એક વનસ્પતિમાં છે. ઇહાં પ્રતેક વનસ્પતિના એક શરીરે એક જીવ છે તે વાત જુદી છે, અને આ તા એક શરીરે અનતા જીવ છે, તે સુક્ષ્મ નિાદનું દુ:ખ ઊદાહરણ સાથે કહે છે. સાતમી નારકીના તેત્રીસ સાગરે પમના જેટલા સમય થાય તેટલીવાર સાતમી નારકીમાં જાય તેને જે છેદનભેદનાદિ દુઃખ થાય તેને એકઠું કરીએ તેથી અનંત ગુણુ દુઃખ નિાદના જીવ એક સમય માત્રમાં ભાગવે છે. દ્રષ્ટાંત-જેમ કેઇ મનુષ્યને ઊઠ ક્રેડ લેઢાની સાચા તપાવીને કોઇ દેવતા સમકાળે ચાંપે . તેને જે વેદના થાય તેથી અનંતગુણી વેદના નિગાઢ મધ્યે છે. નિાદીયા જીવના ગાળાની અવગાહુના અંશુલ અસખ્ય ભાગ છે. લાક પ્રદેશ જેટલા જીવના પ્રદેશ છે. એક મુહૂર્ત્તમાં નિગેાઢીયા જીવ, ૬૫૫૩૬ ભવ કરે. અને નિગેાદના એક ભવ ૨૫૬ આવલીના છે. એ ભુલક ભવ પ્રમાણ છે, એમ આગમસારી જાણવું, એતાવતા જન્મ મરણ સબ્રટન ઝાંસી ભરેલા જધન્ય ઉત્કૃષ્ટ અંતર મુહુર્ત્ત આયુ. તેથી અતી વેદનાનું દુ:ખ થાય છે, નરકથી અધિક દુઃખ તેનું કારણ જે, નારીને વૈક્રિય શરીરે સહન શક્તિ છે, અને નિગાદને ઉદારીક શીરે વેદવુ છે; વળી સ્વજાતી For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy