SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનતત્વસ ગ્રહ, પ્રઃ-૨ર ચાર પ્રકારના મિથ્યાત્વનું સ્વરૂપ કહેા. ઊ—૧ પ્રદેશ મિથ્યાત્વ, ૨ પામ મિથ્યાત્વ, ૩ પરૂપણા મિથ્યાત્વ, ૪ પ્રવર્તન મિથ્યાત્વ એવ' ચાર પ્રકાર તેમાં વ્યવહાર સમક્તિ પામે ત્યારે પરૂપણા તથા પ્રવર્તન એહુ મિથ્યાત્વ ટળે, અને ગ્રંથી ભેદ કરી ઊપશમ ક્ષાપશમ સમક્તિ પામે તે વારે મિથ્યાત્વ પ્રણામ મિથ્યાત્વથી ટળે અને ક્ષાયક પામે તે વારે પ્રદેશ મિથ્યાત્વ ટળે. અર્થાત્ જીન પ્રણિત અર્થથી વિપરીત પરૂપણા કરવી તે પરૂપણા મિથ્યાત્વ કહીએ. ૧ લોકીક લાકોત્તર મિથ્યાત્વની કરણી કરવી તે પ્રવર્તન મિથ્યાત્વ કહીએ. ર કેવળી ભાષિત નવ તત્વના અર્થ યથાર્થ સહે નહી તે પરણામ મિથ્યાત્વ કહીએ. ૩ સત્તાએ રહેલી મેાહની કર્મની સાત પ્રકૃત્તિ તે પ્રદેશ મિથ્યાત્વ જાણવુ૪ એવા મિથ્યાત્વરૂપ ધાર અધકારમાંથી નિકળી સમ્યકત્વરૂપ દીપક ધરી આત્મ સ્વરૂપ અવલે કન કરશે તેને ધન્ય છે. પ્રઃ—૨૩ જૈનમાર્ગી કેને કહીએ. ( ૩૩ ) ઊ:-રાગદ્વેષાદ્રિ દુષણે રહિત વિતરાગ દેવની આજ્ઞાપૂર્વક ચાલે તેને જૈનમાર્ગી કહીએ. ॥ કહ્યું છે !! પદ ! પરમગુરૂ જૈન કહા કયા હાવે, સ્યાદવાદ પૂર્ણ જોજાને ! નયગર્ભિત જશ વાચા, ગુણપયાય ડુબ્ય જો યુએ, સાઇ જૈન હે સાચા, પમ ્ ॥ ૧ ॥ પરપરણિત અપની કર માને કિરીયા ગરવે ચેહેલા, ઉનકુ જૈન કહેા કાં કહીએ, સા મુરખમે પેહેલા. પર્મ. ॥ ૨ ॥ ઇતિ પ્રઃ—૨૪ આ સંસારમાં કયા કયા પદાથા કઈ કઈ વસ્તુથી ત્રપ્ત પામતા નથી અને તેથી શું ફળ મળે છે. ઊ--જગતવાસી જીવાને સર્વ પદાર્થ મળે તે પણ અપૂર્ણ ઈચ્છાથી વિશેષની વાંચ્છા કરેછે, જેમ હજાર મળેથી લાખની ઇચ્છા થાય છે. લાખ દ્રવ્ય મળે તેા ક્રાડની વાંચ્છા થાય છે. જીએ કે સગર્ ચક્રને સાઇહજાર પુત્ર છતાં પણ ત્રપ્તી થઇ નહી, ગાયાના સમૂહથી કુચીકણ, તીલકરોડ ધાન્યથી નદરાજા સુવર્ણથી અત્રપ્ત હતા. પુન: ૧ વિપ્ર સર્વથી અત્રપ્ત અગ્નિધણથી ૨ યમ જીવથી ૩ રાજા, પૃથ્વિથી ૪ સમુદ્ર, નદીથી પ ઊદર અશનથી ૬ ધર્ધન્યથી, ૭ નારીવ્યુભિચારથી ૮ એ આ પદાથી આઠ વસ્તુથી અતૃપ્ત છે. અહાહા !! માહુની પ્રમલતા, અહંમમ દશા ક્યારે છુટશે, અને પરિગ્રહના પુરમાંથી કયારે નિકળશુ પરિગ્રહ પાપનું મૂળ છે. શ્રીમદ્ યવિજયજીએ કહ્યું છે કે, परिग्रहमदगरु अतणे भवमांपडे जंतसलूणै । For Private and Personal Use Only यानपात्र जेमसायरे भाराक्रांत अत्यंत सलूणे परिग्रहममतापरिहरो ॥ १ ॥ અર્થાત ઘણા ભારથી જેમ ઝઝ ડુબી જાય છે તેમજ જીવ મહા પરિગ્રહ રૂપ ભારથી ભવ સમુદ્રમાં ડુબી જાય છે. માટે ભવ્ય જીવાએ સતાય કરવા. કેમકે સંતોષાનપરંતુÉ કૃતિ વચના ઇહુાં ધનધાન્યાદિ નવ પ્રકારના અો પરિગ્રહ કહીએ અને મિથ્યાત્વ. ૧ હાસ્યાદિ. ૬ કષાય. ૪ વેદ, ૩ એવ ચાદ પ્રકારે અભ્યંતર પરિગ્રહ જાણવા, વા જે વસ્તુ ઉપર સુરાભાવ છે તેને પરિગ્રહવત કહીએ, તિ
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy