SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનતત્વસંગ્રહ, શ્રી જ ww .*-*^ ^ ^^ પ્રવ––૭ કર્મ રહિત આત્મા તેજ સમયે લેકાંતે શી રીતે જાય છે. અને તેની ગતી કેવી છે? ઉ–જેમ ડોડા માંહેથી મુકાણુ એરંડ ફળ તે સ્વભાવ વિશેષ આકાશે ઉડ છે, તથા ધૂમ્રગતી સહેજે ઊંચી હોય છે. વળી ધનુષથી છુટ બાણું પાધરે જાય છે, તથા માટીના લેપથી રહિત તુંબડુ પાણી માંહે નાખ્યું છતું ઊંચું ચઢી આવે છે, ઠંડે કરી ફેરવ્યા ચક ભ્રમની પેરે પ્રયોગ કર્યો છે, અને જીવ કર્મબંધણથી મુકાણે તેથી જીવની સહચારી ગતી પરિણામ ઊંચેજ છે માટે તે જીવ એક સમયમાં ઊંચે લેકાંતે જાય, ત્યાં શાસ્વતાં સુખ અનુભવે, ઉપરાંત ધર્મસ્તિકાયાદિકને અભાવ હોવાથી અલોકમાં જવાતું નથી, માટે સર્વ સિદ્ધ ત્યાં જ રહે છે. શિષ્ય–નિરંતર મુક્તિ માર્ગ વહે છે તે પણ ત્યાં સંકડાસ થતી નથી અને અહી સંસાર ખાલી પણ થતો નથી તે કેમ? ગુરૂ–જેમ મેઘજલથી કાદવ કચરે સમુદ્રમાં તણાઈ જવાથી સમુદ્ર પુરાતે નથી અને ભૂમિએ ખાડો પડતો નથી, તેજ રીતે અનંતાસિદ્ધિવરે તેપણ સંસાર ખાલી થવાનું નથી. અર્થાત જ્યારે પુછીએ ત્યારે નિગદને અનંતમે ભાગ સિદ્ધિવ કહેવાશે. એ નિસંદેહ છે. यु छेउ-गटेनरास निगौदकी बधेन सिधि अनंत ७० પ્ર– સિદ્ધશિલ્લાનું સમ્યગ સ્વરૂપ, તથા સુખ, નામ, ગુણ, બલાદિકનું વર્ણન શાસ્ત્રાનુસારે કહે? ઊ– જૈનતત્વદર્શ ષષ્ટ પરિચ્છેદ પૃષ્ઠ ૨૮૯ તથા ૨૯૦ મે આત્મારામજી લીખતે હે કે ઇષત પ્રાગભારા નામ સિદ્ધશિલા ચંદ રજુ લેકકે મસ્તકે ઉપરે વ્યવસ્થિત છેઊસક સિદ્ધાકે નિટક હેનેસે સિદ્ધશિલ્લા કહેતે હૈ, પરંતુ સિદ્ધ કુછ ઊસ સિલ્લાકે ઉપર બેઠે હુએ નહી હે, સિલ્ફાસે ઊંચે લેકાંતમે બિરાજમાન હૈ, વે સિલ્લા કેસી હે, મા, મનેહરણ, સુરભી, કર્યુંરસેથી અધિક સુગંધીવાલી છે, અરૂકે, મળ છે, સુક્ષ્મ હે અવયવ જીસકે પવિત્ર પરમ ભાસુરા પ્રકૃષ્ટ તેજવાલી હે, અઢી દ્વીપકા કંકણ રૂપ, મનુષ્ય ક્ષેત્રપ્રમાણ લંબી ચિડી છે, સ્વત ઊતાન છત્રાકારે છે. ઊસકા બડા શુભરૂપ હે, સર્વાર્થસિદ્ધ વિમાનસે બાર જજને ઉપરિ છે, મધ્ય ભાગમે આઠ જજન જાડી હે, પ્રાંતમે ઘટતી ઘટતી મક્ષીકી પાંખસેભી પતલી છે, તે સિદ્ધાકે ઉપરે એક જોજન લેકાંત હે, ઉસ જોજનકે વિસમે ભાગમે સિદ્ધાકી અવગાહના હે, તે આત્મપ્રદેશેકી અવગાહનાકા આકાર લીખતે હે, જેસી કુઠાળી (મુષા)-કુલડીતી સમે મેમ, (મિણ) ભરકે ગાળીએ, તીસકે ગલનેસે જે આકાશક આકાર છે, તે સા સિઢાંકા આકાર છે, તે સિદ્ધ ચાદ રજાત્મક લેકકા સ્વરૂપ કેવળ જ્ઞાન દર્શનસે સામાન્ય વિશેષરૂપ કરકે દેખતે હે જાનતે હે, તે સિદ્ધક આઠ કર્મ ક્ષય કરનેસે આઠ ગુણ પ્રગટ ભયે હે, ચક્રવર્તિકી પદવીકા અરૂ ઇંદ્રાદિકકી પદવીકા જો સુખ For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy