SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનતત્વસંગ્રહ, વર્તમાન સામાયક દિક્ષા અજ્યાસરૂપ છે જેથી કેક વખતે શુદ્ધ ચારિત્રનો લાભ થાય જેમ કેઇક સાર્થવાહ માર્ગ ભ્રષ્ટ ત્રસાએ પીડીત અટવીમાં ડહોળું પાણી પીવાથી સુખી થયે, પછે નિર્મળ પાણી પણ મળ્યું. પરંતુ પ્રથમ જે ડહેળા પાણી પીવાથી ભડકી તેને અનાદર કર્યો હેત તો તૃષાએ પીડછ અટવીમાં મરણ પામત. તેમ સાતિચાર અનુષ્ઠાન ધર્મને અનાદર ન કરતાં ઉત્કૃષ્ટાને ખપ કર, એજ સાર પદ્ધતિ છે. અનાગ જે મનને સુપગ થવાથી ઉપન્યું જે દુપણ તેમ નથી મિચ્છામિ દુક્કડ દેતાં છુટીએ સર્વથા નાશ ન થાય, ન કરવાથી વ્રત હીણ થાય, જેમ અલગ નાગા કરતાં ફટાં ટુટા વસ્ત્ર પહેરવા તે સારો છે, વ્યાપાર કરતાં ધન સંપદા નિપજે, તેમ મોક્ષરૂપ નિધાન પ્રાપ્ત કરવા સામાયક કારણ ભૂત છે, વચન કાયા વશ્ય કરનાર કેજી વખત મનને પણ વશ્ય કરશે, મનને મારવાથી અનુક્રમે સિદ્ધિ સુખ પ્રાપ્ત થાય છે, यथा) मनमरणे इंदियमरणं । इंदियनरणे मरंति कम्माइ । મમળામુ તાવમાં ઘવાળે ? ઈતિ. સુગમાર્થ-એમ જાણી સાધક પુરૂએ ઉદ્યમ છોડ નહી, કહ્યું છે કે, अभ्यासे न स्थिरं चित्तं । अभ्याले न जितेंद्रियः ।। अभ्यासे न परानंदो । भ्यासे नैवान दर्शनं ॥ १ ॥ હવે વિાધ માર્ગની પુષ્ટિ આપે છે. શ્રાદ્ધ વિધિની છાપેલી ચેપડીમાં પૃષ્ટ ૧૫૮ મે કહ્યું છે જે ચિત્રકાર પુત્રે સુર પ્રિય જણને વિધિ યુક્ત અષ્ટ, પટ,મુખ કેષ, શરીર, વસ્ત્ર, પીછી, રંગાદિ પવિત્ર વસ્તુથી ચિત્રીને પગે લાગી ખમાબે જેથી યક્ષ પ્રસન્ન થઇ વર આપી મારીને ઉપદ્રવ્ય નિવારી ચિત્રકળા આપી, એમ દેવતા, મંત્ર, વિદ્યા, સર્વ વિધિએ કરી ફળે છે. ઈહાં સમજવાનું એ છે જે વિધિ માર્ગ બળવાન છે જેથી સિદ્ય ફળ મળે છે, તથાપિ એકાંત નહી. સર્વ ગુણી તો વીતરાગ છે. પરંતુ ગુણ વિશેષે કરી જેમ આત્મ ધર્મ વૃદ્ધિ પામે, જડતાને ઉછેદ થાય, વ્યવહાર ક્રિયારૂપ ધક માગને લેપ ન થાય એમ પ્રવર્તવું, એજ સાર છે. असठ गीता रथ अणमस्सरी । जे जे वात कहेते खरी । लाभा लाभ विचारे जेह । विधि गीतारथ कहिए तेह ॥ १ ॥ એમ વડીલોની છાપરૂપ પ્રમાણે છતાં કુવિકલ્પ કરી સામાયક ન કરવું એ કહેવું અનુચિત છે જે અવસરે અમદાવાદમાં શાંતિસાગરના મત વિષે ચર્ચા ચાલી હતી તે વખતે મને સામાયિક ધર્મ વિશે અનેક પ્રકારના ન્યાય યુક્તિ મનની ચપળતાનું સમાધાન પૂર્ણ દ્રઢતા કરી થીર ભાવ વવનાર મુનિ ગુલાબ વિજયજી મહારાજને મહાન ઉપકાર માનું છું. શ્રાવક સામાયિક કરતો થકે ગૃહકાર્ય ચિંતવે, શિધ્યાન કરે તેનું સામાયિક નિરર્થક છે એમ સંબંધ સત્તરીનો ગાથા ૨૬ મધ્યે કહ્યું છે માટે વિખરે ચિત્ત ટાળી સ્વરૂપનુયાયી થિર ચિત્ત For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy