SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન મગન નય મુખ ભાવ મધુ સમ, મનુષ્યમાં મેળવ્યું તે માન મતિવંતરે; તુજ ગુણ ગુઢ રહે મૂઢ કરે ગેછી કોઈ, હેય તષ વશ યશ થાય ગુણવંતરે, સાગરનું જલ લઘુ ગાગર મપાય નહી, પ મતિમંદપણે નાન્ય ગણતર: કામ કે લાભ મેહ પ્રતે પ્રતિપક્ષ ધર્યો, તેણે તું પ્રત્યક્ષ ગુગુ ગાય બીમ ગ્રંથરે. ૫ આયુષ્ય અધિક હેત પંચ વા વરસ દશ, ફેલાવત બહુ મત વૃદ્ધ જૈન ધર્મને; રાજનગરમાં મૂળ વિધાશાળા અનુકુળ, થાપીને પ્રો છપાવ્યા કાટ ન તે કર્મને, સાળાવાળા સજજનો સુધાર્યા તેં સકલ શુભ, અમતિ મુજબ સમજાવી દીધા મર્મને; રવિ કર્યું પ્રતાપવંત પ્રકૃતિ પ્રભાવ ચંદ્ર સદાચરણે સે ભી1 લેવા શિવ સમને. ૬ ન્યાય તણી નિસરાએ નરખતાં કેઈ નહી, કે વિદાઈ તુજ સમ ઈડ લેકાવાસ એ; ઓગણીસ સત્તરથી ઓગણત્રીસ અંદર શાળામાં સુધારા સારે કી તે સાબાસ એ; ખાંતથી ખચીત ખુબ ખેલ ક્ષમા ખડગ, ધુર ભરપુર ગુણ એવું તુજ પાસ એ, તછ દેશ અભિમાન મેળવ્યું તે શ્રુતજ્ઞાન, આયુષ્ય વરસછવી દો ઊણા પાયામ એ. ૭ પત્રમાંહે સ્વાલ પચવીશ મેં લખાણ કર્યું, વાંચી તેને અરથ અંતર ખુસવ્યા છે; ધારી ધારી ધારૂ છું સુવાક્ય હું ધીરજધરી, નજરે નિહાલે નિશદીન સુખ આપે છે, વારંવાર વાંચી વાલુ વાંચવાની વૃત્તિ થાય, વિરહની વેદનાથી ધીરજ ઉથાપે છે; કહે ખીમ દેવગતી જેથી સુખ શાતિ થતી, તે કાગળ કાળરૂપ કાળજાને કેપે છે. ૮ સુખને સાધક દીન દુઃખ હરનાર ગયે, કેણ હવે નાણથી સુજાણ કરનાર છે, હમેસાં હીમતદાર હોદા અધિપતી ગયે, કાંણ હવે ધીરજથી ધ્યાન ધરનાર છે; પ્રગના પ્રકાશ ૫૯ પુરણ પ્રવિણ ગયા, કેણ હવે જારી જડ મત હરનાર છે, ઠરવાનું કામ રૂડું ધીરજનું ધામ ગયું, કોણ હવે પ્રશ્નના ઉત્તર કરનાર છે. સાણા સુબા રવિચંદ નામ છે પ્રખ્યાત બાહ્ય, અંતર રીપે આ કાળે અન્ય શું હરાવશે; સુધારાની શાખાને વિસ્તાર સુખકાર થવા, સ્વદેશ પ્રદેશ કેણ સળિઓ કરાવશે; અવર અનેક કામ ઉત્તમ કર્યા તે હેતુ, કવિતામાં કવિ નામ કાયમ ધરાવશે, વાલ્લા વિના શાળામાં સધાવતાં હસંત મુખ, કણ હવે ખી માજી કહી મને બોલાવશે.૧૦ ઘણા ઊપચાર કરી થયે એક રાય પુત્ર, તેહના વિગતણે ખેદ કેમ ટાળવા; સાણ સુબા રવિચંદે સ્વરમાં કર્યો વાસ, શોક તજી તેહને સંતેષ શાથી વાળ; હેનરીએ મજુરીથી મહંત હુનર આપે, ભુલો થવાથી કહે શી રીતે સંભાળવે, તેમ ખેમ ભાવી ભાવ જ્ઞાનદાન દેણુકાર, રાજનગરમાં લુંટાઈ ગયો ભાળ. ૧૧ એ રીતે મારા પરમ ઉપગારી સુબા સાહેબ રવચંદભાઈના વિરહ વિષે સાલ્પમતિ અનુસારે કિંચિત વર્ણન સં. ૧૯૨૮ ની સાલમાં કરેલું તે આ પુસ્તક છપાવાના પ્રસંગે સ્મરણ અથે પ્રસિદ્ધ કર્યું છે એમનું સવિસ્તર ચરિત્ર જાણવાની ઈચ્છા હોય તે રા. રા. ગીરધરલાલ હીરાભાઈનું રચેલું ટુંક વૃત્તાંત જેવું. ઈતિ. પુક્ત શેઠ રવચંદભાઈના વિશ્વાસનું ભાજન વિધાશાળાને સુધારો કરનાર શા. મગનલાલ મનસુખરામ સંવત ૧૮૫૬ ની સાલમાં કાળધર્મ પામ્યા તે વિષે. (મનહર છંદ.). સિંહ તણે બાળ વિદ્યાશાળાતણે સ્થંભ પડે, મુખ્ય હો મેમ્બર મગનલાલભાઈ તે, સુબા રવચંદની પ્રવૃત્તિ અનુસરનાર, જ્ઞાનાદિ સુધારા તણું કામમાં અમાઈ તે; For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy