SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અથ દેવવિજ્ય મહારાજ વિષે. (મનહર છંદ ) પ્રગટ પ્રભાવવંત દેવવિજયસુ સંત, પુરવ સૂરિ રચીત મારગ દીપાવતે; કૂવાદી હઠાવનાર ન્યાય નીતી ધારનાર, અથ જણાવનાર સુમન વિચારતે. યુગતી હેતુ દ્રષ્ટાંત નય ભંગને પ્રમાણે તીક્ષણ બુદ્ધિથી બંધ સુમ ઉચારતે; પ્રથમ દુકૃત ત્યાગ પછે સુકૃતને ભાગ, ઈત્યાદિ ઘધ તણો એમને આભાર. ૧ સંવત ૧૯૪૫ ની સાલમાં શ્રી પાલીટાણે ચોમાસુ રહેલા તે વખતે તેમના ગુરૂભાઈ મુનિ ગુણવિજયજી પણ ત્યાં જ હતા. તે વખતે પજુસણમાં હું ત્યાં તેમની સમીપ દીવસ ૧૫ રહી પ્રતર સમ્યગ પ્રકારે ધારેલા બાદ ઘેર આવ્યા પછે થોડી મુદતમાં તેઓ કાલ ધર્મ પામ્યા તે વાત સાંભળી તેમના પ્રસિદ્ધ ગુણ ડુકામાં કવિતમાં ઉતાર્યા છે. અથ માતુશ્રી ઉમીયાબાઈ વિષે. જાવંત માત માયાની કડુ વાત બ્રાત, સાંભળો પ્રખ્યાત છે પ્રસિદ્ધ નિજ ગામમાં; જોઈને વિચારીને સુધારીને આચારી કરે, પણ રસવતી આ ઘર તણું કામમાં; દેવ ગુરૂ સેવ અહમેવ પડી ટેવ જેને, પરમ ધરમ રૂચી વિરતીના ધામમાં; ઇત્યાદિ અનેક ગુણ સેણીત જનેતા મુજ, એમ કેમ વીસરે સમય ઠામ ઠામમાં ૨ ઘણી એક શ્રાવિકા દયાળુ દેખીએ છે કિંતુ મારી માતુશ્રીની જાણ અનુકંપા, ઘર કામમાં દ્રષ્ટિ પ્રતિલેખન પુંજન પ્રમાર્જન સદસ્ય અવર સ્ત્રીવર્ગ આખી ગુજરાતમાં જોતાં થોડીજ હસે એમ અનુમાન કરૂ છું. વિદુના. અથ પ્રોય મીત્ર મુંબઈનિવાસી સંસ્થાન રૂપાલ. લલુભાઈ નાનચંદ અવર કસ્તુરચંદ પ્રીયમીત્ર માહરા ઉદાર ચિતવંત છે; પરમ ધરમ જૈન ધાવા ધીરજવંત, દીન દુઃખ ટાલવા દશક પુન્યવંત છે. ગુણીજન સાથે સુખકાર ધરે પાર સાર, જીનરાજ તણા ગુણ ગાવા ગુણવંત છે; સરલ સભાગ્યવંત ભારગાનુંસારી જેહ, સ્નેહવંત મીત્ર ખેમચંદ તે ભણત છે. ૩ અથ બીજી ઓરત કરવાના અભીલાખીને અનુભવ સિદ્ધ સીખામણ. પરણવું પરણવું કરીને મુરખ મન મોહમાં મુઝાયો મુઢ બહુ મકલાય છે; વિવિધ વિવિધ ભલા ભોગની આતુરતામાં મનુષ્ય અમુલ્ય ભવ નિફલ ગણાય છે. વિષયમાં વાહે જેહ દાખલ જરૂર ને ખાતરને બદનાર ખુબ ખત્તા ખાય છે; કહે ખીમચંદ ધારી ધારીને વિચારી જુઓ, પુનરપિ પ્રણનારો પુરણ પછાય છે. ૪ અથ ગુપ્ત આંકની સંખ્યા સમજવા વિષે કે શશી ભૂમિ એક ભુજ નવન સુગમ દેય, ભૂ નિ ત્રિી વી લેક ગુણ ત્રણ ધારીએ; ભગતી વરણ યુગ વેદ ચરિવાર સાર શો ભુત બણ હવે એક વિચારીએ. For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy