SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૬ ) શ્રી જૈનતત્વસંગ્રહ ॐनमो भगवते श्री गौतमस्वामिने सर्व लब्धि संपतये ॥ मम सर्व भिष्टार्थ सिद्धि कुरू २ स्वाहा ।। કલયાણ મંગલકારી નમસ્કાર મહામંત્ર તથા ગોતમ સ્વામીનું સ્મરણ કરવું જેથી વાંચ્છીત કાર્ય સિઘપણે થાય છે. કુકમ તીલક કરી શ્રીફલ પ્રમુખ ફલ હાથમાં લેવું મસ્તકે સ્પામ વન્ય પહેરવું નહી ઉધાડે મસ્તકે નહી. કલેશ હિત પ્રયાણ કરવું. દેશાંતર જીવેલાએ પોતાની ડાબી બાજુએ વૃષભનો મયુરને શંખને ઝાલરને પોપટને કેયલને કેઈપણ વાજીંત્રને શબ્દ સંભનાયતો શુભ સુચક જાણ તેમજ જમણી બાજુએ સિંહનો ઉંટનો કાગનો અને હસ્તિનો કેચ પશિને શબ્દ સંભલાયતો શુભને સુચવે છે ઘરમાંથી નિકલ્યા બાદ પાછુ વળી જવું નહી અને ઘરમાં પાછું આવવું નહી. કેમકે તે અપમુકન છે. તે વખતે પોતાને અથવા પરને છીંક આવે તો થોડો વખત વિશ્રામ લઇને જવું. વળી તે વખતે આંગણામાં પાણી હેલિવું નહી. થુંકવું નહી લઘુનીત કરવા બેસવું નહી મસ્તક ખણવું નહી. રૂદન કરવું નહીં. જે દિવસે દેશાંતર જવું હોય તે દીવસે કાલ ઉદવેગ ચેઘડીઆ વખતે પ્રયાણ કરવુ નહી. જે દીવસે કુટુંબમાં કઈ માણસનું મૃત્યુ થયું હોય તો તે દીવસે પ્રયાણ વર્જવું. મસ્તક મુંડન મૈથુન સેવન દુધ ભજન પશુ તાડન વર્જવું. કેમકે તે અપશુકન છે દહી દુધ મધ અથીયાર મીઠાઈ તાંબુલ ધોલા વસ્ત્ર લેઈ બેબી સામે મલે ફતેહ હય, પાછળ અને જમણી તરફ જે પવનચાલે તો શ્રેષ્ઠ છે, ગર્ભવતી રજસ્વલા વિધવા સ્ત્રી સામી મલે તો ઠીક નહીં પરંતુ માતા વિધવાસામી ભલે તે હરકત નહી. લુલે આઘળે કાંણે કાઠીને ભારે દુધની વસ્તુ રાખ હાડકાં પથ્થર તેલ ચાંબડુ સુકી ઘાસ છાસ કપાસ કાલી વસ્તુ લેતું હી જડે ઊંટ રાસભ પાડાની સ્વાર રેતો આદમી સામે મળે તે ઠીક નહી એક બેવાર બેટા સુકન થયાથી ફરી રહેવું, તીસરીવાર તેમ થાય તે જાણવું જે જરૂર બુર થનાર છે. પુપોર્જીત કનુસારે શુભાશુભ શુકન થાય છે પણ દેવગુરૂનું અપમાન કરીને કોઈ નીભ્રંછણ કરીને બાળકને રેવરવાને ચાને લઢીને દેશાતર ન જવું જીવિતવ્યની ઈચ્છા કરનારે શ્રાવક નકાર મંત્ર ગણી દેવગુરૂને વાંદી સર્વને રૂડા પ્રકારે બોલાવી લાવી ગામાંતર કરે રોગી, બુટ, પુજારે, ગર્ભવતી સ્ત્રી વતરાને કાંઈક આપીને પ્રયાણ કરવું સારું છે. પરંતુ દુધ પીને મૈથુન કરીને સ્નાન કરીને પોતાની સ્ત્રીને હણીને થુંકીને કઠણ શબ્દ સાંભળીને ગાળે સુણીને મસ્તક મુંડાવીને ખાટા સુકન થવાથી ૫દેશ જવું છું અને વિકારી જાણવું માટે શુકન નિમિત મુહુર્ત જોઇને દે. શાંતરે જવું, કહાં કેઇ કહેશે જે ભાવી ભાવ બને છે શુકનને વેહેમ છે પણ તેણે સમજવું જે ભવિકાલે વાંછીત અર્થની સિદ્ધિ આદે જણાવનાર નિમિત્ત કારણરૂપ શુકન છે જલ ભરેલે ઘડે સામે મળે તે રૂડા શુકન છે, રૂડ ચંદ્ર For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy