SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (રર૦ ) શ્રી જૈનતત્વસંગ્રહ. - - - - - - - - - - - - - - ૧૩ - - - - - - અર્થત શાસ્ત્રને રહસ્ય લેઈ અપૂર્વ ભાવની રચના કરવી. પ્ર–૨૪૫ પાંચ પ્રકારે સ્ત્રી પુરૂષ સાથે ભેગ નહી કરતાં પણ ગર્ભ ધરે તે કેમ. - ઊ:– વસ્ત્ર વર્જીત સ્ત્રી બેટી રિતે આસન ઉપર બેઠી હોય તે પેનિઆકર્ષણ શકિતએ શુક પુદગલ પ્રવેશથી ગર્ભ રહે ૨ વીર્ય પુદગલ પૈડીત વસ નીમાં પ્રવેશ કરવાથી વા પહેરવા થકી, ૩ શુક પુદગલ પિતે નીમાં પ્રવેશ કરવાથી, ૪ શુક પુદગલ પરના પ્રવેસ કરવાથી. ૫ પાણીમાં સ્નાન કરવાથી એટલે પૂર્વના પડેલા શુક પુદગલના પ્રવેસથી એવા પાંચ પ્રકારે સ્ત્રી પુરૂષ સાથે ભોગ નહી કરતાં પણ ગર્ભ ધારણ કરે એમ પંચ મકાંણે ઠાણાંગે કહ્યું છે આ વિષય સી વગને બહુ વિચારવાને છે. પ્રઃ-૨૪૬ પાંચ પ્રકારે પુરૂષ સંજોગ છતાં પણ સ્ત્રી ગર્ભ ન ધરે તે કીમ ઊ–૧ વન અવસ્થા ન પામેલી પ્રાયઃ બાર વરસ શુદ્ધિની. ૨ વન વીત્યા પછે એટલે વરસ પંચાવન છે રીતુ બંધ થવાથી, ૩ જન્મથી નીરખીજ જેવાં ઝણી હોય તે, ૪ રોગીષ્ટ–ગ પીડીત હોય તે, પ સોકાતુર દુખાતા મનવાલી, એવં પુન:-પાંચ પ્રકાર કહે છે. ૧ નિરંતર રીતુ વહેતું હોય તે, ૨ રીત ન આવે તે. ૩ ગભરાય છિદ્ર વિનાસ પામે છે તે. ૪ વાયુ પ્રમુખથી હણાઈ ગઈ છે ગર્ભ શક્તિ જેની, ૫ ઘણા પુરૂષ સેવવાથી વા અત્યંત કામ સેવનથી ગુણકાવત, ગર્ભ ધારણ ન કરે, ઇતિ ઠાણાગે, પ્રઃ ૨૪૭ છ પ્રકારના કુત્સત વચન (દુષ્ટ વચન)-સાધુ સાધ્વીને બેલવાં ન કહ્યું તે કીમ. ૧ જુડુ વચન, ૨ હેલના કરવી તે. ૩ બીનસીત-જાતી મરમતું ઉઘાડવુ તે. ૪રૂષ વચન-કઠોર વચન જે હેદુષ્ટ પાપીષ્ટ ઇત્યાદિ. ૫ ગૃહસ્થ વચન જે મા બાપ પુત્રાદિ વચને બોલવું તે. ૬ ગએલા કલેશ નીઉદીરણ કરવા બેલવું કઈ કરે તે. પ્ર–૨૪૮ ચાર પ્રકારના પુરૂષ વિષે ચાભંગી કહે. ઊ–૧ સિદ્ધાંતના શુદ્ધ પરૂપક છે પરંતુ ઉદાર કિયા પ્રમુખથી પ્રભાવક નથી. ૨ શુદ્ધ ક્રિયાથી શાસ નદી પાવે છે પણ શુદ્ધ પરૂપ નથી. ૩ શુદ્ધ પરૂપક છે તેમજ ક્રિયાથી શાસન દીપાવે છે. ૪ ક્રિયા નથી તેમજ શુદ્ધ પરૂપક પણ નથી એવ ચાભંગી વિચારવી. પ્રઃ ૨૪૯ પૃથ્વિ ચલે છે (કેપે છે) તેનું શું કારણ છે. For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy