SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ) શ્રીજનતત્વસંગ્રહ. રીત ચાલે તા પેટની વેદના મુખ વેદના તથા પાસાની વેદના કરે તે હાથના આંગળાં સુધી છે. તથા એકસો સાઠ નાડી નાભીથી અધગતી ગુદાસ્થાને છે તે ઉપધાત કરે તે લધુ નીતવડીનીત ક્રમીયા વાયુ હરસ વિકાર પાંડુરોગ ઈત્યાદિક કથાલા રેગ કરે. વલી કેટલીક નાડી કફ શ્લેષ્મની, વલી કેટલીક પીતના ઘરની કેટલીક વીરજ ધરનારી છે. ઈત્યાદિ પુરૂષને સાતસે નાડી છે તે ઊપધાત ન થયાથી સુખી રહે. વિપરિતપણાથી પીડા ઊઠે. તથા સ્ત્રીને છસે ને સીતેર જાણવી. નપુષકને છસેને એસી જાણવી. શરીરમાં સર્વે ધાતુ સરખી છતાં રેગ ન થાય, વિપરીત થયેથી રગ ઉઠે છે. પુરૂષને પાંચ કેઠા શરીરમાં છે. અને સ્ત્રીને ગર્ભ ધારણ સુધી છે કેઠા છે, પુરૂષને નવ દ્વાર સદા વહે છે, અને સ્ત્રીને સદા અશુચિનાબાર દ્વાર વહે છે, ઈત્યાદિ માંસ રૂધીર મલમત્ર વિષ્ટાદિ અનેક પ્રકારે અશુચિને ભરેલે એહવે જે પુદગલ ભાવ અનુભવ્યું છતાં હવે ચંદન અત્તર લેલ ફલે કરી સુગંધીત વાંછે છે અને બીભત્સ વસ્તુની જુગુપ્સા કરે છે તે હાં ઈતિદે જેમ બોર વીણતી આણી રાજાએ કરી રાણી, પછે તે પૂર્વની વાત વિસારી દે છે, તેમ તે ચેતન તું પણ પૂર્વના ગર્ભવાસની અતુલવેદના જેમ કે દેવતા તપાવેલી ઉઠ કેડી સે રામર ને વિષે સમકાલે કે જીવને ચોપેથી જે વેદના થાય તેવી ગર્ભવાસના જીવને થાય છે. તેથી આઠગુણ વેદના જન્મ સમયે થાય છે, તેથી મરણ અવસરે અતુલ વેદના થાય છે તે ઘણીવાર અનુભવેલી અજ્ઞાનભાવે વિક્ષારીને પુદગલીક કૃત્રિમ સુખમાં લીન થયે છે એ ધીકારવા જેગ છે, બહુ પ્રયાસે મળેલ મનુવ્યપણુ તે કાય રત્નાવત હારી જાય છે. કેમકે ઘણે ભાગ આયુને અશુભ આચરણમાં જાય છે. શેષભાગ શુભાચરણમાં જાય છે તે હે ચેતન હવે તુજને બીજી કઈ ગતીમાં અવકાશ મળશે કે તું તારું આમ સાધન કરીશ બસ છે જેમ બને તેમ પણ ધર્મ કાર્યમાં ઘણે વખત રોકાય તેમ કરવું કેમકે પુદગલને સડણ પડણ વર્ણ ફરસાદિ પલટાવાને હવભાવ છે માટે તાહરા આત્મીક ધર્મમાં પ્રવેશકર એ જ પવિત્ર સુખદાઇ છે આ શરીર ખાતરના ઉકરડાની પેરે કે ઇવારે શુદ્ધ થાય નહી, લસણમાં કપૂદિક પદાથે ભેલ્યા છતાં પણ સુગંધવંત થાય નહી, દુરજનને ઉપગાર કર્યા છતાં પણ ચિજન્યતા ધારણ કરે નહી ચંદનાદિક ચર્ચિત અથવા ઉત્તમ ભેજનાદિકે પુષ્ટ કરેલુ શરીર ને થોડીવારમાં અપવિત્રમાં થઇ જાય છે એવું પુદગલ અસાર છે પણ તેમાં માત્ર એક મોક્ષ સાધનનું શામર્થ છે એજમહેતુ સાર છે. નગરના ખાલ સમાન નીત્ય વહેનારૂ મલ મત્રને ભંડાર કામોની કાચલી રેગની પિટી સમાન આ શરીર છે. જેમ લુણમાં પડેલી વસ્તુ લુણમઈ થઈ જાય છે તેમ પુદગલ જગે સર્વે વસ્તુ વિણસી જાય છે માટે એકસાર ભૂત ધર્મ છે એમ જાણી આત્મ સાધન કરવું એજ કલ્યાણકારી છે. પ્ર-ર૩૬ કલાકિ સંવત ૧૯૧૪ ની સાલમાં થયે કહે છે તે વિષે ખરૂ શું સમજવું ? For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy