SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનતત્વસંગ્રહ, 1 * મતને જાણ, ત્રણ શુદ્ધિનું ધરવું, અવિકારવણ, વિરાગ્યપણું, પરોપકારનું કરવું, ધર્મ દાનમાં સ્થિર ચિત્ત, પિતાની પ્રશંસા અને પરની નિંદ્યા ન કરે, દાન દેવાને ઉલ્લાસ, ચાર ગતીના દુઃખથી ભય પામે, દુષ્કૃત્યનું નિંદવું, ભલા કૃત્યનું અનુમેદવું પ્રાયછિતનું લેવું, તપ કરવું, નમસ્કારાદિ ધ્યાન કરવું, એ પામવું ઉગ્ર પુજે કરી જીવને હોય એમ પુન્ય કુલકમાં કહ્યું છે. વળી પુન્ય પ્રભાવે ૧ વનને વિષે, ૨ રણમાં, ૩ શત્ર, ૪ જલ, ૫ અગ્નિ, ૬ સમુદ્ર, ૭ - વૈત એ સાત વિષમ સ્થાનકમાં રક્ષણ થાય છે. પુન: માળા વધે તે માની શાહ શું નિર્મરું સંત શુર જુળવંતની પુજો પામી જે હ I તેમજ રૂડાં ગામ, ઠામ, જાત, ભાત, ભાત, તાત, કુલ બલ, સ્ત્રી, પુત્ર, પાત્ર, ક્ષેત્ર, દાન, માન, રૂપ, વિદ્યા, દેવ, ગુરૂ, ધર્મ વેશ, દેશ, વાત એ બાવીસ પ્રકારની સમ્યગ સામગ્રી પ્રબલ પુન્ય વિના ન પામીએ, હવે દેશવરતિ તથા સર્વ વિરતિ બે પ્રકારના ચારિત્ર મધ્યેથી, સામાન્ય પ્રકારે સ્કુલ પ્રાણાતિપાત વિરમણદિક તે દેશવિરતિ શ્રાવકના બાર વ્રતનું સ્વરૂપ નિશ્ચય વ્યવહારથી આગમ સારાદિ ગ્રંથાનુસારે લીખ્યતે. ૧ પ્રાણાતિપાત વિરમણ વ્રતોપરજીવને આપણું જીવ સરખો જાણી સર્વ જી. વની રક્ષા કરે તે વ્યવહાર પ્રાણાતિપાત વિરમણ વ્રત કહીએ છહ મુનિની પરે સર્વ જીવની દયા કહી તે સામાન્ય ભેદે સમજવું. અન્યથા શ્રાવકને સવા વશાની દયા ત્રસ જીવ આશ્રી સમજવી. થાવરની પણ જયણા કરે અર્થાત બનતી રીતે થાવરનું પણ છેદન ભેદન ડું થાય તેમ કરે. આપણે જીવ કર્મ વશ્ય થવાથી દુઃખી થાય છે, જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ ભાવ પ્રાણને મિથ્યાત્વ કપાયાદિક અશુદ્ધ પ્રવર્તનથી પ્રતીક્ષણે ઘાત થાય છે તેથી છુટવાને ઉપાય જે પરભાવ ત્યાગ, આ રમણતા શુદ્ધ ઉપગે વાત, સ્વભાવ મમ્રતા એ સમસ્ત કર્મ શત્રને ઉદવા અમેઘ શસ્ત્ર છે એતાવતા - કલ પરભાવ ઇષ્ટતા દુર કરી સ્વરૂપ સનમુખ ઉપગ રાખે તેને ભાવ પ્રાણતિપાત વિરમણ વ્રત કહીએ, ઈહાં જ્ઞાન તે શુદ્ધ સ્વરૂપનું જાણવું તે, દર્શન તે શુદ્ધ સ્વરૂપનું અવલોકન કરવું, ચારિત્ર તે શુદ્ધ સ્વરૂપનું આચરણ કરવું, એ રીતે ભેદ જ્ઞાને કરી જીવને કર્મ બંધનથી છોડાવે વા, આવતા કર્મને અને નુભવ જ્ઞાનવડે રેકે અર્થાત આત્મહંસા નિવારવી, એમ વ્યવહાર નયે ચાલવું અને નિશ્ચયનયે સહવું, છતિ, ૨ જુઠું બેલવું નહીં તે વ્યવહાર મૃષાવાદિ વિરમણ વ્રત કહીએ. તે કન્યાલિક આદે પાંચ ભેદે છે. પરપુદગલાદિક વસ્તુને આપણી કહેવી. સિદ્ધાંતના અર્થ બેટા કરે, જીવને અજીવ કહે આજીવને જીવ કહે ઈત્યાદિ અજ્ઞાન ભાવ તેથી વીરમવું તેને નિશ્ચય મૃષાવાદ વિરમણ વ્રત કહીએ ચોરી કરનાર માત્ર ચારિત્રથી ભંગ થાય ચોથા વ્રતને ભાગનાર મુનિ પ્રાયછિત છું, પણ મૃષા ઉપદેશક આલેણે શુદ્ધ ન થાય, નિશ્ચય મૃષાવાદી રત્નત્રયનો નાશ કરનાર For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy